________________
૫૮
કરવા વશજાળ ઉપર ઘા કર્યો. તેમાં રહેલા શબુકનું મસ્તક કપાઈ ગયું. લક્ષમણને નિરપરાધીનું મસ્તક કપાતાં ઘણે પશ્ચાતાપ થયે. તે ખડગ લઈ રામ પાસે આવ્યા. રામે કહયું કે ખડગ સાધનારને તમે મારી નાખે. પણ તેને ઉત્તર સાધક આટલામાં જ હશે.
જાપની અવધિ પૂરી થતાં ચંદ્રમુખ પુત્ર માટે અન્નપાન લઈને આવી તેનું મસ્તક કક્ષાએલ ઈ રેવા લાગી. તેટલામાં લક્ષમણને પગલાંની પંક્તિ જોઈ પુત્ર વધ કરનાર તે હશે. એમ ધારી પગલાને અનુસાર રામલક્ષમણ પાસે આવી. રામચંદ્રને જોતાં તે કામવશ બની ગઈ. તેથી સુંદર નાગકન્યા જેવું રૂપ વિકુવીર રામને કહેવા લાગી કે હું અવંતીની રાજકન્યા છું. હે રાત્રે અગાસીમાં સુતી હતી ત્યારે કેઈ વિદ્યાધરે હરણ કરી. તેને બીજા વિવાર સાથે મારા કારણે યુદ્ધ થતાં બન્ને જણ પરસ્પર લડી મૃત્યુ પામ્યા. પુષ્પગે તમે મળી ગયા છે. હું કુલીન કન્યા છું. તે મારી સાથે લગ્ન કરી મને સુખી કરે. રામલક્ષમણે તેને માયાવી સી જાણી. પછી રામે કહયું કે હું સ્ત્રી સહિત છું. તે તું લમણને ભજ લક્ષમણ પાસે પ્રાર્થના કરતાં તેણે કહયું કે “તું પ્રથમ મારા પૂજ્ય ભાઈ પાસે ગઈ તેથી તું મારે પૂજ્ય થઈ. તેથી તે સંબંધી વાત કરીશ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org