________________
પ
સ્કંદકાચાર્યે નિયાણું કર્યું કે, જો મારા કરેલા તપનુ ફળ હામ તા ભવાંતરે દંડક, પાલક, તેમજ તેમના કુળ અને દેશને નાશ કરનાર હું થાઉં !” પલકે તે સ્કંદકાચા ને પણ પીલી નાખ્યા. તે મરીને અગ્નિકુમાર દેવ થયા. પુર દરયશાએ આપેલ રત્નક બલના તંતુથી અતાવેલ રજોહરણ લેહીથી ખરડાયેલ કેાઈ પક્ષીએ ગ્રહણ કર્યું. દૈત્રયેાગે તે પુરંદરયશા આગળ R તેથી તપાસ કરતાં ભાઇને યંત્રમાં પીલાયે જાણી દંડક રાજાને ઠપકેા આપવા લાગી. શાસનદેવીએ તેને ઉપાડી મુનિસુવ્રત સ્વામી પ્રભુ પાસે મૂકી. ત્યાં તેણીએ દીક્ષા લીધી. અગ્નિકુમાર દેવે અવધિજ્ઞાનથી પોતાને વૃત્તાંત જાણી પાલકને તથા નગરજને ર્હુિત દંડક રાજાને ભસ્મ કરી દીધા. ત્યારથી તે સ્થાનનું નામ દંડકારણ્ય પડયું.
દંડકરાજા ઘણા ભવ ભમી પોતે અંધેલ પાપથી મહારાગી પક્ષી થયા છે. કેવલજ્ઞાનીના ઉપદેશથી તે પક્ષી શ્રાવક અન્યા. અને તેના રાગો નાશ પામ્યા છે. કેવલજ્ઞાની મુનિએ તેને માંસાહર અને રાત્રિèાજન ત્યાગના પચ્ચકખાણ કરાવ્યા, અને રામચંદ્રને કહ્યું કે “આ પક્ષી તમારા સાધમિક થયેા છે. તેનું વાત્સલ્ય કરવું તે કલ્યાણકારી છે. એમ કહી ચારણમુનિ આકાશ માર્ગે ઉડી ગયા. રામ લક્ષ્મણ અને સીતાએ જ જટાયુ પક્ષીને સાથે રાખી લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org