________________
થશે. કંદને વિચાર્યું કે બધા આરાધક થાય તો મને લાભ જ છે. એમ વિચારી વિહાર કરી કુંભકારકટ નગરના ઉદ્યાનમાં સમેસર્યા.
પાલકને ખબર પડતા પૂર્વનું વેર વાળવા ઉદ્યાનમ ભૂમિની અંદર શો દાટયાં. દંડક રાજા મુનિના દર્શન કરી દેશના સાંભળી પિતાના સ્થાને આવ્યા. એટલે પાલકે એકાંતમાં જઈ રાજાના કાન ભંભેર્ચા કે “આ પાખંડી સાધુ વેષ ધારી સહસ્રોધી વૈધ્ધાઓને લઈ તમારું રાજ્ય લેવા આવ્યા છે. ઉદ્યાનમાં તેઓએ ગુપ્ત રીતે શસ્ત્રો દાટયાં છે તે આપ જાતે જોઈ ખાત્રી કરો.
કાચા કાના રાજાએ પાલકની વાત સાચી માની જર્મન દાવતાં શસ્ત્રો જોઈ તેઓને શિક્ષા કરવાનું સેપ્યું. અને કહ્યું કે તેઓને જે શિક્ષા કરવી ઘટે તે કરો, તેમાં અને હવે પૂછશે નહિ. પાલકે મનુષ્યને પીલવાનું યંત્ર મંગાવી એક એક સાધુને પિલવા લાગે. કુંદાચાર્ય તે સર્વને આરાધના કરાવવા લાગ્યા. છેલ્લા બાલમુનિને વારો આવતાં સ્કેદાચાર્યું પહેલા પિતાને પિલવાને આગ્રહ કર્યો. પરંતુ તેમને વધુ દુઃખી કરવા તેમની સમક્ષ બાલમુનિને પીલી નાખે. તે સર્વે મુનિઓ અંતગડ કેવળ થઈ મોક્ષે પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org