________________
૫૪
મુનિનાં દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યારથી તે પક્ષી જટાથુ નામે પ્રસિદ્ધ થશે. રામે કેવલની મુનિને તેને પૂર્વભવ પૂછતાં મુનિએ તેને પૂર્વભવ કડ.
જટાયુ પક્ષીને પૂર્વભવ
અહિં પૂર્વે કુંભકરગટ નગર હતું. અહિં જિતશત્રુ રાજાને ધારણ રાણીથી સ્કંદક નામે પુત્ર અને પુરંદરયશા નામે પુત્રી હતી. પુરંદર્યશાને દંડક રાજા સાથે પરણાવી. દંડક રાજાએ એક વખત પિતાના પાલક નામના દૂતને તિશત્રુ રાજા પાસે મેક. ત્યાં રાજસભામાં ધર્મગેષ્ઠિ ચાલતી હતી. . દુષ્ટ બુદ્ધિવાળા પાકે ત્યાં જૈનધર્મની નિંદા કરી. અંદક કુમારે તે પાલકને યુક્તિ થી નિરૂત્તર બનાવ્યું. પાલકને કુમાર ઉપર ક્રોધ આવ્યું પણ તે શું કરી શકે ?
એકવાર સ્કેદક કુમારે પાંચશે રાજપુત્ર સાથે શ્રમુનિસુવ્રત સ્વામીજી પ્રભુ પાસે દીક્ષા લીધી, અને પિતાની બેન પુરંદરયાને બંધ પમાડવા ત્યાં જવાની પ્રભુ પાસે આજ્ઞા માગી. પ્રભુએ ફરમાવ્યું કે “ત્યાં તમને મરણાંત ઉપસર્ગ થશે.” છંદક મુનિએ ફરી પૂછયું કે “અમે આરાધક થઈ શું કે નહિ.” પ્રભુએ ફરમાવ્યું કે “તમારા વિના બધાજ આરાધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org