________________
બાંધી રામ પાસે લાવ્યા. તે રામને નમી પડે અને વજીરને ખમા. વાકણે પિતાની આઠ કન્યા લક્ષ્મણને આપી. સિંહદરે ત્રણ કન્યા લક્ષ્મણને આપી. લક્ષ્મણે કહયું કે “હમણું તમારે ત્યાં રાખે. હું રાજ્ય ગ્રહણ કરીશ ત્યારે પરણીશ. પછી તેઓ આગળ ચાલ્યા. રસ્તામાં કુબેરપુર આવ્યું. ત્યાંના રાજાને સ્વેચ્છાએ બંદિવાન બનાવ્યા હતા. લક્ષ્મણે સ્વેચ્છને હરાવી વ લિખિલ્લ રાજાને છેડા. રાજાએ પિતાની કન્યા કલ્યાણમાળા લક્ષમણને આપવા માંડી રામે કહયું કે હાલ અમે દેશાંતર જઈએ છીએ. પાછા આવતાં લક્ષ્મણ તેને પરણશે.
આગળ ચાલતાં મેટું જગલ આવ્યું. ત્યાં વર્ષાવતુ શરૂ થવાથી એક વડ વૃક્ષ નીચે તેઓ બેઠા. ત્યાંના અધિષ્ઠાયક ગેકણું યક્ષે અવધિજ્ઞાનથી તેઓને ભાવી બળદેવ અને વાસુદેવ જળી ત્યાં એક જ રાત્રિમાં રામપુરી નગરી વિકુવી. પૂર્વ દ્વારમાં જિન ચૈત્ય સહિત રામ-લક્ષ્મણને ત્યાં રહેવા વિનંતી કરી.
વર્ષાઋતુ પૂરી થતાં સુધી તેને ત્યાં સુખે રહ્યા અને પછી આગળ જવાની તૈયારી કરી એટ ગે કર્ણ યક્ષે ભક્તિથી રામને સ્વયંપ્રભ નામનો હાર, લક્ષમણને દિવ્ય કુંડલે, અને સીતાને ચૂડામણ અને એક દિવ્ય વીણા આપી. રામ ત્યાંથી આગળ ચાલ્યા એટલે ગોકર્ણ યક્ષે નગરીને સંહરી લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org