________________
૫૧
સીતાએ લાવેલા જળથી ભરતના રાજ્યાભિષેક કચે, તેમને અયેાધ્યા તરફ વિદાય કરી દક્ષિણ તરફ ચાલ્યા. ભરતે અયેાધ્યા આવી રાજ્ય સંભાળ્યું. દશરથ રાજાએ સત્યભૂતિ મુનિ પાસે પરિવાર સાથે દીક્ષા લીધી.
રામ લક્ષ્મણ ને સીતા ચિત્રકુટ પર્વતને એલ ધી અવતી દેશમાં આવ્યા. ત્યાં એક વૃક્ષ નીચે બેઠા. આજુબ'જુના પ્રદેશને ઉજ્જડ જોઈ કેાઈ પુરૂષને તેનું કારણ પૂછ્યું. તે પુરૂષે કહ્યું કે અવતી નગરના સિંહેાદર રાજાને ખડિયા રાજ્ય વજા અહિં રાજ્ય કરે છે. એકવાર કાઈ સૂનિરાજના ઉદ્દેશથી ધ પામી બારવ્રત ધારી શ્રાવક બન્યા. અને સમ્યકત્વ ઉચ્ચરી એવા નિયમ લીધે કે મારે વીતરાગ દેવ તથા કંચન કામિનીના ત્યાગી મૂનિરાજ વિના કેાઈ ને નમવુ' નહિં.
અને તેથી પેાતાની મુદ્રિકામાં શ્રી મુનિસુવ્રત સ્વામીની નાની પ્રતિમા સ્થાપન કરી નિહાદુર રાજાને નમતા તે ખિ"ખને નમસ્કાર કરતા હતા. આ વાતની સિūાદર રાજાને ખમ પડતા વક રાજાની નગરી ઘેરી લઈ કહેવરાવ્યુ કે વીંટી પહેર્યા વિના આવીને મને પ્રણામ કર. વાકણે નમ્રતાથી પોતાના નિયમ જણાયે, છતાં સિūાદરે આ પ્રદેશ ઉજડ બનાવ્યા છે.
આ સાંભળી રામની આજ્ઞાથી લક્ષ્મણ ન કર્ણને મળ્યા, ને આશ્વાસન આપી, સિંહેાદર રાજાને સમજાવવા પ્રયત્ન કર્યાં. સિ'હૈાદર નહિં માન્યા એટલે લક્ષ્મણે યુધ્ધ કરી સિ‘હૈદરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org