________________
૫૦
તાએ પાછા આવી દશરથ રાજાને સર્વ વૃતાંત હ્યું. દશરથે ભરતને કહ્યું કે “રામલક્ષ્મણ આવ્યા નહિ તેા હવે તુ રાજ્ય ગ્રહણ કર મારી દીક્ષામાં વિઘ્નરૂપ ન થઇશ” કૈકેયીએ આવી કહ્યું કે “હે સ્વામિ ? તમે ભરતને રાજ્યઆ પી તમારી સત્ય પ્રતિજ્ઞાનું પાલન કર્યું. પણ ભરત રાજ્ય લેતા નથી. બધાનુ રૂદન સાંભળી મને ઘણા પશ્ચાતાપ થાય છે. માટે મને આજ્ઞા આપા તા હું. ભરતની સાથે જઈ રામ લકમણને પાછા લાવું દશરથ રાજાએ હર્ષથી આજ્ઞા આપતાં કૈકેયીને ભરત રથમાં એસી છ દિવસમાં જ્યાં રામ લક્ષ્મણ અને સીતા હતાં ત્યાં પહેાંચી ગયાં. ભરતે રામને કહ્યુ કે “ માતાના દોષથી રાજ્યના અથી છું, એવા અપવાદ મારા પર આવ્યા છે, તે કાં તે તમે મને સાથે લઇ જાએ અગર તમે અયેાધ્યામાં આવી રાય સભાળા. લક્ષમણુ તમારા મંત્રી બનશે, હું તમારા પ્રતિહાર થઈશ. અને શત્રુઘ્ન છત્ર ધરશે. કં કર્યું એ કયું કે “ આમાં બીજા કોઈને દોષ નથી મારે! જ દોષ છે તે મને ક્ષમા કરો. તમે પણ મારા પુત્ર છે તે મારૂ કહયુ' માની પાછા ઘેર આવા અને રાજ્ય સભાળે.
'
રામે કહ્યું કે પિતાએ ભરતને રાજ્ય પ્યુ. હુ સ'મત થયેા. મે' પ્રતિજ્ઞા લીધી હવે તે પ્રતિજ્ઞાના ત્યાગ કેમ કરૂ? મારી આજ્ઞા ભરતે માનવી જોઈ એ. હું અત્યારેજ સ સામતાની સમક્ષ તેને રાજ્યાભિષેક કરૂ છું. એમ કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org