________________
૪૮
રામે હથી કહ્યું કે “આપ ભરતને રાજ્ય આપે. હું ને ભરત એક જ છીએ. પણ ભરતે કહ્યું કે “હું આપની સાથે જ દીક્ષા લેવાનો છું. પછી રામે ભરતને કહ્યું કે તમારે રાજ્યની ઈચ્છા નથી પરંતુ પિતાનુ વચન સત્ય કરવા તમે રાજ્ય
ગ્રહણ કરે.
ભરતે કહ્યું કે હું આપનાથી ન્હાના રાજ્યને મેગ્ય ગણાઉ નહિ આપ રાજ્ય સ્વીકારે” તે સાંભળી રામે દશરથને કહ્યું કે “હું અહિં છતાં ભરત રાજ્ય લેશે નહિ માટે હું વનવાસ જાઉ' છું. એમ કહી રામ ધનુષને ભાથાં લઇ ચાલી નીકળ્યા. ભરત રૂદન કરવા લાગ્યા, અને દશરથ મૂર્છા પામ્યા. રામે માતાની પાસે જઇ કહ્યું કે “ જેવા હું તેવા જ ભરત, તમે માનજો, પિતાનુ વચન સત્ય કરવા મારે જવું પડે છે. હુ અહિં રહું તેા ભરત રાજ્ય લેતે નથી અને પિતાનું... વચન પળતુ નથી. એમ માતાને સમજાવી રામ ત્યાંથી નીકળ્યા. સીતાએ પશુ સાથે જવા કૌશલ્યાની આજ્ઞા માગી, અને અનિષિધ્ધ' અનુમત' માની રામની પછવાડે ચાલી. લક્ષ્મણને ખબર પડતાં તે પણ તેની માતાની રજા લઇને રામની પછવાડે ચાલ્યે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org