________________
૪૭ થડા સમયબાદ સત્યભૂતિ નામે ચઉનાણું અધ્યામ મેસર્યા દશરથ રાજાને વધામણી મળતાં પુત્રાદિક પરિવાર સાથે વંદન કરવા ગયા. તે વખતે રાવર્તગરિએ વંદન કરવા આવેલ ચંદ્રગતિ વિદ્યાધર પણ ભામંડલ સહિત ત્યાં આવી ચઢ. ભામંડલને સતા પ્રત્યેને રાગ જોઈ જ્ઞાની ગુરૂએ બધાને પૂર્વભવ કહી સંભળાવતાં ભામંડલને જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે સીતાને બહેન જણા ભામંડલ નમી પડે. સીતાએ ભામંડલને ભાઈ જાણી આશીષ આપી. ભામંડળે રામને પણ નમસ્કાર કર્યા. પછી ચંદ્ર ગતિએ વિદ્યારે મારફત જનકરાજાને તથા વિદેહા રાણું ને તેડાવી ભામંડળની ઓળખાણ કરાવી. ભામંડળને રાજ્ય આપી ચંદ્રગતિએ સત્યભૂતિ મુનિ પાસે દીક્ષા લીધી ભામંડળ પિતાના નગરે ગયે, સત્યભૂતિ મુનિએ પૂર્વભવ કહયે.
આ સાંભળી દશરથ દીક્ષા લેવા તૈયાર થયા. એટલે ભરત પણ તેમની સાથે દીક્ષા લેવા તૈયાર થયો. કૈકેયીએ વિચાર્યું કે “મારે પતિ કે પુત્ર બન્નેમાંથી કેઈ રહશે નહિ એમ વિચારી દશરથ પાસે પૂર્વે આપેલું વરદાન માંગ્યું કે મારા પુત્ર ભરતને રાજ્ય ગાદી આપે. દશરથે કહ્યું “હમણાંજ ભલે લઈલે એમ કહી રામ લક્ષ્મણને બલવી કે કેયને આપેલું વરદાન કહી બનાવી તે ભરતને રાજ્ય આપવા કહે છે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org