________________
૨૨ છું. આ સાંભળી રાવણ તુરત યજ્ઞ મંડપમાં આવ્યું. મરૂત રાજાએ તેની પૂજા કરી રાવણે કોપાયમાન થઈ તેને કહ્યું કે “અહિંસા પરમો ધર્મ છે. હિંસાથી ધર્મ થાય નહિ માટે આ યજ્ઞ કરશો નહિ. જે કરશો તે આ લેકમાં હું તમને જેલમ નાખીશ. અને પરભવમાં નરકનાં દુઃખે ભેગવશે.
હિંસામય યજ્ઞને ઈતિહાસ
મફત રાજાએ યજ્ઞ બંધ કર્યો. પછી રાવણે નારદને પૂછયું કે “આવા હિંસાત્મક યજ્ઞો કયારથી શરૂ થયા? નારેદે વસુ રાજાનું ચરિત્ર કહી સંભળાવ્યું. પર્વતે અજનો અર્થ બકરો કર્યો અને વસુએ બેટી સાક્ષી પૂરી તેથી વસુ મરીને નરકે ગયે.
વસુના આઠ પુત્ર અનુક્રમે રાજગાદી ઉપર બેઠા તેમને પણ દેએ મારી નાખ્યા. નવમે સુવસુ નાશી ને નાગપુર ગયે અને દશમે બહધ્વજ મથુરા ગયા. પુરજનેએ પર્વતને નગરી બહાર કાઢી મૂકો. તેને મહાકાળ અસુરે ગ્રહણ કર્યો.
રાવણના પૂછવાથી નારદે મહાકાળ અસુરની કથાને તેને પૂર્વ ભય કહયે - ચારણ યુગલ નગરમાં, અધન રાજાને દિતી રાણીથી સુલસા નામે પુત્રી થઈ તેના સ્વયંવરમાં અને બધા રાજાઓને તેડાવ્યા. તેમાં સગર રાજા સહુથી અધિક હતા. તેણે મદદરી નામે પ્રતિહારી ને
Jain Education International
uona!
For Private & Personal Use Only
www.jainelibrary.org