________________
33
રામલક્ષ્મણની ઉત્ત્પત્તિ
મિથિલા નગરીમાં હરિવ’શના વાસવકેતુ નામે રાજાને વિપુલા નામે સ્રીથી જનક નામે પુત્ર થયા. અનુક્રમે તે રાજા થયા. ત્યારે અયાયા નગરીમાં ઈક્ષ્વાકુવ`શના અનરણ્ય રાજા રાજ્ય કરતા હતા. તેના વડવામાં એક રઘુરાજા થયેલા તેથી તેના રઘુવ શ કહેવાતા હતા, તેને પૃથ્વી રાણીથી અને તરથ અને દશરથ નામે બે પુત્ર થયા તેણે મિત્ર સહસ્રાંશુ ના સ`કેત મુજબ એક માસના નાના પુત્ર દશરથને રાજ્ય પર બેસાડી મેટા પુત્ર અન’તરથ સાથે દીક્ષા લીધી. અનરણ્ય રાષિક ખપાવી મેક્ષે ગયા, અન`તથ રાજી તપ કરતા વિહાર
કરવા લાગ્યા.
દશરથ મોટા થતાં રાજેશ્વરી અને અરિહંતને ભકત થયે. તે પ્રથમ કુશસ્થળ નગરના રાજા મુકોસળની અપજતા જેનુ' નું નામ કૌશલ્યા હતું. તે પુત્રી સાથે પરણ્યા. બીજી કમલકુલ નગરના રાજા સુખ`ધું તિલકની પુત્રી કૈમ્પી જેવું બીજું નામ સુમિત્રા હતું તેની સાથે પરણ્યા. ત્રીજી સુપ્રભાનામે રાજપુત્રી પરણ્યા. ગણેની સાથે સ`સાર સુખ માણતા હતા. તે સમયે રાવણે કાઈ નિમિત્તિીને પૂછ્યું કે મારૂ મૃત્યુ સ્વપરિણામથી થશે કે ખીજાથી થશે. નિમિત્તિઆએ કહ્યુ` કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org