________________
૩૯
સગરદને નયદત્તના પુત્ર ધનદત્તને ગુણવતી આપી અને કન્યાની માતા રત્નપ્રાએ ધનના લેભથી શ્રીકાંત નામે ધનાઢયને ગુપ્તા રીતે પરણાવી. તે સાંભળી વસુદરે રાત્રે જઈને શ્રીમંતને મારી ના અને શ્રીમંત વસુદત્તને મારી નાખ્યું. બને પરસ્પર લઈને મૃયુ પામી મૃગલ થયા. | ગુણવતી મૃત્યુ પામી મૃગલી થઈ. ત્યાં પણ તેને માટે પરસ્પર લડી મૃત્યુ પામી તેઓ ઘણીભવ રખડ્યા. ધનદત્ત ભાઈના વધથી બને રખડવા લાગે. રાત્રે કે મુનિ પાસે ભોજન માગ્યું. મુનિએ તેને રાત્રી ભોજનના દોષ બતાવી કહ્યું કે અમે દિવસે પણ ભજન સંગ્રહ કરતા નથી તે રાત્રે તો ક્યાંથી હોય ? ધનદત્ત મુનિના ઉપદેશથી શ્રાવક થયે ત્યાંથી મૃત્યુ પામી સૌધર્મ દેવલોકે દેવ થયા. ત્યાંથી વી મહાપુર નગરમાં પધરૂચી નામે શ્રાવક પુત્ર છે. એક વખત ગોકુળમાં જતાં વૃદ્ધ વૃષભને કાનમાં નવકાર મંત્ર સંભળાવ્યું. તેના પ્રભાવથી તે વૃષભ મરીને તેજ નગરના રાજાને વૃષભધ્વજ નામે પુત્ર .
તે વેચ્છાએ ફરતે વૃષભની મૃત્યુ ભૂમિ પાસે આવતાં તે સ્થાનને જોઈને તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તેથી ત્યાં ચૈત્ય કરાવી વૃધવૃષભ નું ચિત્ર ભીંતમાં આળેખી તેના કાનમાં નવકારમંત્ર આપનાર પુરૂષને અશ્વસહિત ચીતર્યો. ચૈત્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org