________________
૪૦
રક્ષકોને કહ્યુ કે આ ચિત્રના પરમાને જાણુકાર કઈ મળે તા મને ખબર આપવી” એમ કહી કુમાર પાતાના સ્થાને ગયા. એક વખત ત્યાં ચૈત્યના દર્શને પદ્મચી શ્રાવક આવ્યે તે ચિત્ર જોઈ કહેવા લાગ્યા કે આ ચિત્ર તો મનેજ લાગુ પડે છે”. આ સાંભળી રકાએ જઈને વૃષભધ્વજ કુમારને ખબર આપ્યા એટલે તે તરત જ ત્યાં આળ્યે, અને પદ્મરૂચીને કહેવા લાગ્યા, કે હું પૂર્વ ભવે વૃદ્ધવૃષભ હતો. તમે મને નવકાર મંત્ર સંભળાવ્યેા તેથી હું રાજકુમાર થયે હું હવે
રાય તમેજ ાગવેા.
પદ્મીના કહેવાથી રાજકુમાર શ્રાવક અન્યા. બન્ને મિત્રા સાથે રહી ધર્મ ક્રિયા કરવા લાગ્યા પ્રાંતે કાળ કરી બન્ને ઈશાન દેવલાકે દેવ થયા. ત્યાંથી ચ્યવી પદ્મરૂચીનેા જીવ ન’દા વ નગરના રાજાના પુત્ર પણે ઉત્પન્ન થયા. તે ભવમાં રાજ્ય ભોગવી દીક્ષાલઈ ચેાથા દેવલોકે દેવ થયા ત્યાંથી ચ્યવી પૂ વિદેહમાં શ્રેમાપુરીના રાજા વિપુલવાહનના પુત્ર પણે ઉત્પન્ન થયા. ત્યાં રાજય ભેળવી દીક્ષા લઇ પાંચમા દેવલાકને ઈન્દ્ર થયે. ત્યાંથી ચ્યવી દશથ પુત્ર રામચંદ્ર થયા છે. અને વૃષભધ્વજનો જીવ અનુક્રમે સુગ્રીવ થએલ છે.
શ્રીકાંતના જીવ ઘણા ભવ ભમી શુંભુ નામે રાજા થયા. બસુદત્તના જીવ તે રાજને શ્રીભૂતિ નામે પુરહિત થયેા. ગુણવત્તી ઘણુા ભવ ભમી તેની વેગતિ નામે પુત્રી થઈ. એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org