________________
૪૧
વખતે તેણીએ કે ઈ મુનિને પૂજાતા જોઈ કલંક આપી કહ્યું કે
આ મુનિને મેં કઈ સ્ત્રી સાથે કીડા કરતા જોયા છે. તેવા સાધુને તમે કેમ પૂજે છે? આ સાંભળી લેકે મુનિને ઉપદ્રવ કરવા લાગ્યા. મુનિએ અભિગ્રહ લીધેકે જ્યાં સુધી મારૂ ક્લ ક નહિ ઉતરે ત્યાં સુધી હું કાઉસગ્ગ ધ્યાને રહીશ. શાસન દેવે વેગવતીનું મુખ વ્યાધિવાળુ કરી તેણે સાધુને આપેલુ ક્લક કહી બતાવતાં તેના પિતાએ ઘણે તિરસ્કાર કર્યો. તેથી તે સુદર્શનમુનિ પાસે આવી ઉરચ સ્વરે કહેવા લાગી કે તમે સર્વથા નિર્દોષ છે મેં તમારા પર ખોટું કલંક ચઢાવ્યું તે મારે અપરાધ ક્ષમા કરો”
આ સાંભળી લેકે ફરી તે મુનિને પૂજવા લાગ્યા. વેગવતી શ્રાવકા બનીને રૂપવતિ થઈ તેની શંભુરાજાએ માગણી કરી પણ શ્રીભૂતિએ કહ્યું કે હું મિથ્યાત્વીને આપીશ નહિ. આ સાંભળી શુંભુરાજાએ શ્રીભૂતિને મારી નાખી વેગવતિને ભેગવી. વેગવતીએ તેને શાપ આપ્યો કે “ભવાંતરે હું તારા વધને માટે થઈ શ” પછી શંભુરાજાએ તેને છોડી દીધી એટલે તેણીએ દીક્ષા લીધી. ત્યાંથી તે દેવપણે ઉત્પન્ન થઈ ત્યાંથી ચવી જનક રાજાની પુત્રી સીતા થઈ. પૂર્વના સાપથી શંભુ રાજાના જીવ રાવણના મૃત્યુ માટે થઈ. મુનિપર કલંક મૂકવાથી આ ભવમાં તેના પર કલંક આવ્યું.
શંભુરાજાને જીવ ઘણું ભવ ભમી પ્રભાસ નામે બ્રાહ્મણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org