________________
૩૪
જનકની પુત્રીના કારણે હવે પછી દશરથના થનારા પુત્રથી તમારૂ મૃત્યું થશે.
આ સાંભળી વિભીષણે કહ્યું કે આ અનના બીજરૂપે જનક અને દશરથને હું હણી નાખીશ. પછી પુરા પુત્રીની ઉત્પત્તિ કયાંથી થશે ? રાવણે સ'મતિ આપતાં વિભીષણ ઘેર ગયા. આ વૃતાંત સભામાં બેઠેલા નારદે સાંભળ્યું તે તત્કાળ ઉડીને દશરથ રાજા પાસે આવ્યા. દશરથે સન્માનપૂર્વક બેસાડી પુછ્યું કે તમે કયાંથી આવે છે નારદે કહ્યું કે સીમંધર સ્વામીનો દીક્ષા મહેાત્સવ જોવા હું પુડરીકીણી નગરે ગયા હતા. ત્યાંથી મેરૂપર્વતનાં મદિરનાં દન કરી લંકાનગરી માં શાંતિનાથ પ્રભુનાં દČન કરવા રાવણુના ઘેર ગયેા.
ત્યાં કોઈ નિમિત્તિઆએ રાવણના વધ જાનકીના નિમ તમારા પુત્રથી થશે એમ કયું. એટલે વિભીષણે તમને અને જનકરાજાને મારવાની પ્રતિજ્ઞા કરી હમણાંજ તે આવતા હશે.
આ વાત તમને કહેવા આવ્યું! છુ. દશરથે નારદનું સન્માન કરી જનક પાસે મેકલ્યા. જનકરાજા પાસે આવીને નારદે કહયુ બન્નેના મંત્રીએએ રાજાની લેખમય મૂર્તિ કરાવી. રાજ્યગૃહમાં ધારામાં સ્થાપિત કરી દશરથ અને જનકરાજા વેશ બદલી રાજ્ય છેાડી નીકળી ગયા. વિભીષણે અયેાધ્યા આવી અંધારામાં દશરથની મૂર્તિને દશરથ માની તેનું મસ્તક છેદી લંકામાં પાછા આવી ગયા.
લ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org