________________
લંકાપુરીને કચરથી જ સાફ કરે અને સુધી જળ સિંચન કરે સદેવાલયમાં પુપની માળાઓ ગૂંથીને આપે તે છેડીશ.
સહસ્ત્રારે બધું કબુલ કર્યું, પછી ઈન્દ્રને છેડી બંધુની જેમ સત્કાર કરીને મે . તે રથનુપુરમાં આવી આનંદથી રહેવા લાગ્યો, એવામાં નિર્વાણ સંગમ નામે એક જ્ઞાની મુનિ ત્યાં આવતા ઈન્દ્ર મુનિને પૂછ્યું કે શું કારણથી મારી હાર થઈ? મુનિએ કહ્યું કે “પૂર્વે અરિજય નગરમાં જવલનસિંહની પત્નિ વેગવતીને અહલ્યા નામે પુત્રી થઈ તેના સ્વયંવરમાં સર્વ રાજાઓ આવ્યા તું સૂર્યાવર્ત નગરને રાજા તડિદ્રભ હતો. અને હું ચંદ્રાવતી નગરને રાજા આનંદમાળી હતે. અહલ્યા સ્વેચ્છાએ આનંદમાળીને વરી. નાર પરાભવ થતાં તને આનંદમાળની ઈર્ષ્યા થઈ. એક વખત સંસાર પરથી ઉદ્વેગ થતાં આનંદમાળીએ દીક્ષા લીધી. વિહાર કરતાં તે રાવર્ત ગિરિ આવી ધ્યાનમાં સ્થિત થયે. ત્યાં તે તારા જેવામાં આવે. તને અહલ્યાનું સ્મરણ થતાં તે તે મુનિને પડી અનેક પ્રહાર કર્યા છતાં મુનિ ધ્યાનથી ડગ્યા નહિ તે વખતે કલ્યાણ ગુણધર નામે તેના ભાઈ સાધુએ તારા પર તે લેણ્યા મૂકી. ત્યારે તારી પત્ની સત્યસ્રીએ ભક્તિ વચનથી તે મુનિને શાંત કર્યો. એટલે તેમણે તેજલેશ્યા સંહરી લીધી જેથી તું બચી ગયે, પણ મુનિ તિરસ્કારના પાપથી ભભવ ભમી કઈ ભવમાં શુભ કર્મ ઉપાર્જન કરી તું સહસ્ત્રારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org