________________
૨૮
વિદ્યા વડે નગરની આસપાસ અગ્નિમય કિલ્લા બનાવી રચે હુતે. તે કિલ્લાની સામું કુંભકર્ણ વગેરે જઈ શકયા નહિ.
એટલે પાછા આવી રાવણને તે સમાચાર આપ્યા. તે જોવા રાવણુ પોતે ગયા. ત્યારે એક તિએ આવી રાવણ ને કહ્યું કે નલકુબરની પત્ની ઉપર ભા તમારા ગુણથી રજિત થઈ તમારી સાથે ક્રિડા કરવા ઈચ્છે છે. આશાળી વિદ્યા તમને સ્વાધીન કરશે. તેથી તમે નળકુબેરને જીતી શકશે. વળી સુદર્શન ચક્રને પણ તમે મેળવી શકશે.
રાવણે આ સાંભળી હાસ્ય પૂર્વક વિભીષણ સામે જોયુ વિભીષણે એવમસ્તુ કહી કૂતિને વિદાય કરી. પછી રાવણે વિભીષણને ઠપકો આપી કહ્યુ કે તે કુળને કલંક લગાડયું ? તેણે કહ્યું કે “તે ઉપર ભા તમને વિદ્યા વગેરે જે આપે તે લઇ પછી યુક્તિીથી તેને છેડી દેજો.” એટલામાં ઉપર ભા ત્યાં આવી અને રાવણુને ભાશાળી વિદ્યા આપી. તે વિદ્યાથી રાવણે અગ્નિના કિલ્લા સહરી લીધા. દુલ``ઘપુરમાં પ્રવેશ કરી વિભીષણે નળકુબેરને જીતી લીધેા. રાવણને ત્યાંથી સુદર્શોન ચક્ર મળ્યુ. નળકુબેર નિમ પડવાથી રાવણે તેનું રાજ્ય પાછુ સેવ્યું.
ઉપર’ભાને કહ્યું કે, “બહેન ! તારા કુળને યોગ્ય તારા પતિને જ અંગીકાર કર. વિદ્યા આપવાથી તું મારી ગુરૂમાતા અની છે, તેમજ પરસીને મા બેન સમાન ગણુ" ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org