________________
કુર્મિ એક વખત બહાર ગઈ ત્યારે જ ભક દેએ તે પુત્રને હરી લઈ ઉછેરી ને તેને ભણાવ્ય. કુમિએ પુત્રના શોકથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. નારદને દેવોએ આકાશ ગામની વિદ્યા આપી. તેથી તે શ્રાવકની પેઠે અણુવ્રત પાળતે વિચરે છે. પછી મરૂત રાજાએ કનકપ્રભા નામે પિતાની કન્યા રાવણને પરણાવી. રાવણ ત્યાંથી મથુરા આવ્યું. મથુરાને રાજા હરિવહન પિતાના પુત્ર મધુ સાથે રાવણની સામે ભકિતથી આવ્યું. મધુના હાથમાં ત્રિશુલ જોઈ રાવણે તેને કહ્યું કે આ ત્રિશુલ તને કયાંથી મળ્યું ?
તેણે કહ્યું કે ધાતકી ખંડના ઐવિત ક્ષેત્રમાં શતદ્વાર નગરમાં સુમિત્ર નામે રાજપુત્રને પ્રભવ નામે કુલપુત્ર મિત્ર હતો. બન્ને સાથે કલાભ્યાસ કરતા યૌવન વયને પામ્યા. ત્યારે સુમત્ર રાજા થયે. તેણે પ્રભવને પિતાની જે સમૃદિધ વાળા કર્યો. એક વખત સુમિત્ર એક પલિપતીની પુત્રી વનમાળાને પર. તે પ્રભવના જોવામાં આવી તે કામથી પીડિત બની દિવસે દિવસે સુકાવા લાગ્યો.
ત્યારે સુમિત્રે કારણ પૂછતા તેણે કહ્યું કે તે વાત કહેવાય તેમ નથી” સુમિત્રે બહુ આગ્રહ કરતાં તેણે કહ્યું કે તમારી રાણી વનમાળા ને જોયા પછી હું દુર્બળ બને છું. સુમિત્ર કહ્યું” એમાં શું મોટી વાત છે? આજે જ તેને તારી પાસે મેકલીશ. એમ કહી વનમાળાને પ્રભાવ પાસે મોકલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org