________________
૨૪
ભણ્યા હતા. હમણાં નારદે અને બીજા લેાકાએ તારૂં' અપમાન કર્યું તે સાંભળી તને મદદ કરવા આવ્યે છું. હું મંત્રાથી વિશ્વને મેાહિત કરી તારા મતની પુષ્ટિ કરીશ. એમ કહી પતની સાથે રડી દુતિમાં પાડવા ઘણા લેાકોને મુધમાં માહિત કરી દીધા.
લેાકામાં સવે ઠેકાણે વ્યાધિ અને ભૂત પ્રેતના દોષ ઉભા કરી પર્વતના મતને નિર્દોષ કરાવવા માંડયેા. શાંડિલ્યની આજ્ઞાથી પતે રોગની શાન્તિ કરવા માંડી. એ રીતે પે!તાના હિંસામય યજ્ઞના મતમાં સ્થાપન કરવા માંડયા.
સગર રાજાના નગરમાં પણ તે અસુરે મહા રાગે! ફેલાવ્યા. એટલે સગરે રાગની શાંતિ માટે પર્વતને બેલાબ્યા. પર્વતે શાંડિલ્યની સાથે રહી સર્વ ઠેકાણે રંગની શાંતિ કરી. શાંડિલ્યના કહેવા મુજબ પર્યંત હિંસાત્મક યજ્ઞનુ વિધાન કરવા લાગ્યું.. ચજ્ઞમાં અકૃત્યા
સૌત્રામણી યજ્ઞમાં મદિરાપાન કરવુ. ગેસ યજ્ઞમાં અગમ્યા સ્ત્રી સાથે ગમન કરવું. માતૃમેધમાં માતાના વધ અને પિતૃ મેધમાં પિતાનો વધ કરવા. કાચબાના પીઠપર અગ્નિ મૂકી તેના યજ્ઞ કરવેા યજ્ઞમાં યજમાને માંસનું ભક્ષણ કરવું. કારણ કે તે દેવતાના ઉપદેશથી કરેલું અને મંત્રાદિ વડે પવિત્રિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org