________________
વનમાળા એ પ્રભવને કહયું કે તમારા મિત્રે તમારા માટે જ મને મોકલી છે” તેજ વખતે પ્રભવના વિચારમાં પલટ થતાં તેણે કહ્યું કે બીજાને પ્રણ અપાય પણ પ્રિયા અપાતી નથી. છતાં તેણે મેટા દિલથી આવું કામ કર્યું તે મારે ખરાબ કેમ થવું. તમે મારી માતા સમાન છે. માટે પાછા જાઓ અને પાપી એવા મારું મોટું પણ જોશે નહિ.
આ બધા વચને સુમિત્રે ગુપ્ત રીતે ત્યાં આવી સાંભળ્યાં. તેથી તે ઘણે હર્ષ પામે. વનમાળી ગયા પછી પ્રભવ આત્મ હત્યા કરવા લાગ્યો. તેને સુમિત્રે આવી અટકાવ્યો. પછી બંને મિત્ર રાજ્ય કરવા લાગ્યા. સુમિત્ર દીક્ષા લઈ ઇશાન દેવલોકમાં ગયે. ત્યાંથી વીં તે સુમિત્રને જીવ હું મધુ થયે. અને પ્રભાવને જીવ કાળ કરી ઘણા ભવ કરી મનુષ્ય થયે તે ભવમાં નિયાણ સહિત તપ કરવાથી અમરેન્દ્ર થયે છે.
તેણે પિતાને પૂર્વભવ કહી મને આ ત્રિશુળ આપ્યું છે. તે બે હજાર જન સુધી જઈ કાર્ય કરી પાછું આવે છે. આ સાંભળી મધુને રાવણે પિતાની પુત્રી મનેરમા પરણવી.
લંકાથી નીકળેલ રાવણને અઢાર વર્ષ થયાં પછી તે મેરૂ ગિરિપર શાશ્વતા મંદિરમાં વંદન કરવા ગયો. તે વખતે દુર્લંઘપુરમાં રહેલા ઇંદ્રના દિગ્યાલ નલકુબેર ને પકડવા રાવણની આજ્ઞાથી કુંભકર્ણ વગેરે ગયા. નલકુબેર આશાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org