________________
સાધતા તેઓને અનુલેમ અને પ્રતિમ ઉપસર્ગો કરવા માડયા છેવટે માયા પૂર્વક રાવણની આગળ કુંભકર્ણ અને વિભીષણનાં મસ્તક છેદીને બતાવ્યાં તે પણ રાવણ) દશમુખ સ્થાનમાંથી ડગે નહિ પછી કુંભકર્ણ અને વિભીષણ આગળ રવિણનું મસ્તક છેદીને બતાવ્યું ત્યારે વડીલ ભાઈને નાશથી કુંભકર્ણ અને વિભીષણ ક્ષેભ પામી ગયા. એટલે દશમુખ ઉપર દેવોએ સાધુ સાધુ કહી પુષ્ય વૃષ્ટિ કરી એક હજાર વિદ્યાઓ રાવણની આગળ આવી ઊભી રહી પાંચવિદ્યા કુંભકર્ણ સાધીને ચાર વિદ્યાઓ વિભીષણે સાધી. અનાહત દેવે આવી દશમુખને ખમાવ્યું. અને તેના માટે સ્વયંપ્રભ નગર વસાવી આપ્યું આ સમાચાર સાંભળી તેના માતાપિતા, બહેન વગેરે પરિવારે આવી તેઓને સત્કાર કર્યો બધા ત્યાં સુખે રહેવા લાગ્યા. પછી દશમુખે છે ઉપવાસ કરી ચંદ્રહાસ ખડગ સાથું
તે સમયમાં તાઢય ગિરિપર સુરસંગત નામે નગરમાં મય નામે વિદ્યાધર રાજાને હેમવતી રાણીથી મદદરી નામે પુત્રી થઈ તેને એગ્ય વર શોધવામાં રાજા ચીંતા મગ્ન બને. મંત્રીએ કહ્યું કે દશમુખ તેને માટે યોગ્ય લાગે છે તેણે હજાર વિદ્યાઓ સાધી છે રાજાને પણ તે એગ્ય જણાતાં પિતાની પુત્રીને લઈ સુમાલી વિદ્યાધર પાસે આવ્યો અને પિતાની પુત્રી દશમુખને આપવાની ઈચ્છા દર્શાવી સુમાલીએ હર્ષ પૂર્વક હા કહેતાં અને રાજએ મળી દશમુખ સાથે મોકરીના લગ્ન કર્યા દશમુખનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org