________________
૧૩
કુંભકર્ણ અને વિભીષણ પિતાનુ` બૈર યાદ કરી વૈશ્રવણે આશ્રીત કરેલી લંકામાં ઉપદ્રવ કરવા લાગ્યા. ત્યારે વૈશ્રવણે દૂત મેકલી સુમાલીને તે ઉપદ્રવ કરતા અટકાવાનું કહ્યું નહિતર તેમને મારી નાખીશ એમ કહેવડાવ્યુ. . તે સાંભળી રાવણે કહ્યુ કે” ટૌકાવણુ કાણુ માત્ર છે? હું તેને માનતા નથી તું ત હેવાથી અવધ્ય છુ' માટે ચાલ્યે। જા હું હમણાંજ તેની ખબર લેઉં છું. એમ કહી રાવણ પોતાના અંધુ અને પિરવાર સાથે લંકા ચઢી આવ્યેા. વૈશ્રવણ પણ તેની સાથે યુદ્ધ કરવા આવ્યા. પેતાની હાર થતાં વૈશ્રવણને વૈરાગ્ય જાગ્યો અને દીક્ષા લીધી રાવણે આવી તેને ખમાવ્યા ને લંકાનું રાજ્ય પાછું સોંપવા કહયું પણ શૈશ્રવણ કઇ એલ્યે નહિ, તેને નિસ્પૃહ જાણી. રાવણે લંકા અને પુષ્પક વિમાન ગ્રહણકર્યું પછીતે પુષ્પક વિમાનમાં એસી સમેત શિખર ગમે ત્યાં વનના હાથીની ગર્જના સાંભળી પ્રહસ્તના કહેવાથી તેને વશકરી તે હાથીનુ ભુવનાલંકાર નામ પાડી ગજશાળામાં બચે. પ્રાતઃકાળે રાવણુ સભા ભરીને ઠંા હતા. ત્યાં પવનવેગ વિઘાઘરે આ વાને કહ્યું કે દેવ ? ક્રીબ્ડી બી રાજાના એ પુત્ર આદિત્ય જાને રૂક્ષરા પાતાળલકામાંથી નીકળી કીષ્કીધા નગરે ગયા. ત્યાં યમની સાથે લડતાં ચમે તેઓને આંધી જેલમાં પૂર્યા છે અને નરકનાં દુઃખો આપે છે. તેઓ તમારા સેવક છે. તે જલ્દી ઇંડાવે.” આ સાંભળી તરતજ રાવણુ સૈન્ય સાથે કીષ્કી ધાપુરી આવ્યો અને પરમધામી જેવા યમના સેવાને જીતીને પેાતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org