________________
વાલી મુનિ ઉપર સાધુ સાધુ કહી પુષ્પ વૃષ્ટિ કરી. ફરીવાર વાલી મુનિને પ્રણામ કરી રાવણ ભરત મહારાજે કરાવેલા ચૌત્યને વદન કરવા આવ્યા. અષ્ટપ્રકારી પૂજા કરી ગીતગાન કરાવતાં વણ ની તાંત તૂટી. એટલે તરતજ રાવણે પિતાની નસ ખેંચી વીણામાં લગાડી ભક્તિ કરવા લાગે.
તે વખતે ત્યાં આવેલાં ધરણેન્દ્ર ખુશ થઈ. અમેધ વિજ્યા શક્તિ અને બહુરૂપી વિદ્યા આપી. ધરણેન્દ્ર પોતાના સ્થાને ગયે. રાવણ ત્યાંથી નિત્યલેક જઈ રત્નાવળીને પરણું પાછો લંકામાં આ તે વખતે વાલી મુનિને કેવળજ્ઞાન મહત્સવ થે. અનુક્રમે ચાર અઘાતી કર્મ ખપાવી વાલી મુનિ મોક્ષે ગયા.
વતાઢય ગિરિ પર તિઃપુર નગરના રાજા જવલનશીખને શ્રીમતી રાણીથી તારા નામે પુત્રી થઈ. તે યૌવનવય પામતાં ચકાંક વિધાધરના પુત્ર સાહસતિના જોવામાં આવી. તણે જવલનશીખ પાસે તારાની માગણી કરી. તે પ્રમાણે સુગ્રીવે પણ તારાની માગણી કરી. નિમિત્તિઓને પૂછતાં તેણે જવલનશિખને કહ્યું કે સાહસગતિ અલ્પાયુષી છે અને સુગ્રીવ રાજા દીર્ધાયુષી છે તેથી જવલન શિખે સુગ્રીવને કન્યા આપી. સહસગતિને ખબર પડતાં તેણે વિચાર્યું કે બળથી કે છળથી હું જરૂર તેનું હરણ કરીશ. એમ ચિંતવી શેમુખી વિદ્યાનું સ્મરણ કરી હિમાચલની ગુફામાં રહી તે વિદ્યા સાધવા લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org