________________
રાવણ દિગવિજય કરવા લંકાપુરથી નીકળી વિદ્યારે અને રાજાઓને જીતતો પાતાળલંકામાં આવ્યું. ત્યાં ખરવિવારે રાવણની પૂજા કરી અને ઈન્દ્ર રાજાને જીતવા રાવણની સાથે ચૌદ હજાર વિદ્યાધરે લઈને નીકળે. સુગ્રીવ પણ પિતાની સેના લઈ રાવણની પછવાડે ચાલે. વચમાં રેવા નદી આવતાં રાવણે ત્યાં પડાવ નાખે. નદીમાં સ્નાન કરી બે ઉજવળ વસ્ત્ર પહેરી અરિહંત પ્રતિમાનું પૂજન કરવા લાગે. તે વખતે સેવામાં પૂર આવતાં પૂજા અધુરી રહી ગઈ પૂજામાં અંતરાય થતાં તેણે કે ધે ભરાઈ કોણે અકાળે પાણી છેડયું તેની તપાસ કરાવી. તે વખતે એક વિદ્યાધરે કહ્યું કે માહિષ્મતિ નગરીના રાજા સહસ્ત્રાંશુએ પિતાની હજાર રાણીઓ સાથે જળક્રીડા કરવા માટે પાણી રોકી રાખ્યું હતું તે પણ છુટું મૂકતાં પૂર આવ્યું છે આ પૂરમાં તે રાણીઓને નિર્માલ્ય તરતા જોઈ રાવણે તે રાજાને પકડી લાવવા રાક્ષસ વીરેને મોકલ્યા. તેઓને સહસ્ત્રાંશુએ હરાવી પાછા કાઢયા. એટલે રાવણ પિતે યુદ્ધ કરવા આવ્યા. સહસ્રાંશું ને જીતીને પકડીને છાવણીમાં લા. તે વખતે એક ચારણમુનિ આકાશમાંથી ઉતરીને આવ્યા. રાવણ તેમના ચરણમાં પડે અને આવવાનું કારણ પૂછતાં મુનિએ કહ્યું કે હું પૂર્વ માહીષ્મતી નગરીને શતબાહુ નામે રાજા હતો. મારા પુત્ર સહસ્ર શુને રાજ્ય સપી મેં ચારિત્ર લીધું છે. આ સાંભળી રાવણે બધી હકીકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org