________________
૧૫
તે તે કન્યા છાએ ખરને પરણ છે તેને તમારે સુભટ બનાવે અને પ્રસન્ન થઈ પાતાળ લંકાનું રાજ્ય સેપી સુર્પણખાને તેની સાથે વિવાહ કર. રાવણે મંદોદરીના કહેવા મુજબ કયું ચંદ્રોદર મૃત્યુ પામતાં તેની પત્નિ અનુરાધાને વિરાધ નામે પુત્ર સર્વકલાનો પારગામી બની અખલીત રીતે પૃથ્વી પર ફરતે હતે. રાવણે વાલને બળવાનને પરાક્રમી જાણે તેને જીતવા પ્રથમ દુત એકલી કહેવડાવ્યું કે તમારા પૂર્વજ શ્રીકંઠ અમારા પૂર્વજ કીર્તિધવળને શરણે આવ્યા હતા કીર્તિધવળે તેને વાનસ્વીપ સે હતે.
- ત્યારથી આપણે સ્વામી સેવકને સંબંધ ચાલ્યા અવે છે તમારા દાદા કક્કીધીશજાને અમારા વડવા સુકેશ રાજા સાથે પણ તે મુજબ સંબંધ હતે તમારા પિતા આદિત્ય જાને મેં છેડાવી કક્કીધાનગરીને રાજા બનાવ્યા છે, તો તેના પુત્ર તમે આવી મારી સેવા કરે. દૂતનાં આવા વચન સાંભળી વાલીએ કહ્યું કે દેવગુરૂ વિના હું કોઈને સ્વામી માનતો નથી. આપણે બન્નેને મિત્રપણાને સંબંધ હોવાથી એક બીજાની સંપત્તિ વિપત્તિમાં મદદગાર બન્યા છે પણ સ્વામી સેવકપણું નથી છતાં તેને જે કરવું હોય તે કરે હું ફકત તને પ્રતિકારજ કરીશ એમ કહી દૂતને વિદાય કર્યો. તે આવી વાલીને વચને રાવણને સંભળાવતાં રાવણે મેટું સૈન્ય લઈ કક્કીધાપુરી લડવા માટે આવ્યા. વાલીને ખબર પડતાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org