________________
આદિત્યરાજા રાજા થયે. સુકેશના પુત્રોએ નિર્ધાત ખેચરને હણ લંકાનું રાજ્ય પાછું મેળવ્યું. સહસ્ત્રારની રણ ચિત્ત સુંદરીને ગર્ભના પ્રભાવથી ઈન્દ્ર સાથે સંભોગ કરવાને દેહદ થતાં
સહારે ઈદ્રનું રૂપ લઈ તેને દહુદ પૂ. પુત્રનો જન્મ થતાં તેનું ઈદ્ર નામ પાડયું. સહસાર ઈન્દ્રને રાજ્ય સપી નિવૃત થયે. ઈન્દ્ર સાક્ષાત ઈદ્રની જેમ લેકપાળ, સેનાપતિ, પર્ષદા, વજી, રાવણ હાથી. ગમેષી વગેરે સ્થાપી , રહેવા લાગ્યો. જાતિ પુરના રાજા તેમને પૂર્વ દિશાને દિકપાળ બનાવ્યો, કિષ્કીધી પુરીના રાજા યમને દક્ષિણ દિશાને લોકપળ બનાવ્યું. મેઘપુરના રાજા વરૂણને પશ્ચિમ દિશાને દિપાળ બનાવ્યું અને કાંચનપુરના રાજા કુબેરને ઉત્તર દિશાને દિગ્ધાળ બનાવ્યા. માળી તે બધું સહન કરી શકે નહિ. તેથી ભાઈઓ અને પરિવાર સાથે યુદ્ધ કરવા નિકળે ઈન્દ્ર સામાઆવી યુદ્ધ કરી માળીને હુ એટલે રાક્ષસો ને વાનરે સુમાળીની સાથે પાતાળ લંકામાં જઈ રહ્યા. ઈન્દ્ર વિશ્રવાના પુત્ર વૈશ્રમણને લંકાનું રાજ્ય આપી પોતાના નગરમાં ગયે. પાતાળ લંકામાં રહેતા સુમાળીને પ્રીતિમતી રાણથી રત્નશ્રવા નામે પુત્ર થયો તે વિદ્યા સાધવા કુસુમદ્યાનમાં આવ્યા. તેને એકચિતે જાપ કરતો જોઈ એક સ્ત્રીએ આવી કહયું કે હું માનવસુંદરી નામે મહાવિદ્યા તને સિદ્ધ થઈ છું રત્નશવાએ જોયું કે મનેવિદ્યા સિદ્ધ થઈ તેથી જાપ છેડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org