Book Title: Sachitra Jain Ramayan
Author(s): Chidanandsuri, Dharmghoshvijay
Publisher: Kirti Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ તે વખતે લંકાપુરીમાં તડિકેશ નામે રાક્ષસ ! પતિ છે. તેઓ બન્ને વચ્ચે ગાઢ મૈત્રી થઈ. એકવખત તડિત્યેશ અંતઃપુર સહિત નંદન નામે ઉઘાનમાં કીડા કરવા લાગ્યો. તે વખતે કઈ વાનરે વૃક્ષ પરથી ઉતરી તેના કી દ્રા નામે પટરાણીના સ્તન ઉપર નખના તો ક્ય. તે જોઈ તડિકેશે તેને બાણ મારી ઘાયલ કર્યો. તે ઉછળીને કાઉસગ્યા ધ્યાને રહેલા મુનિ પાસે પડે. મુનિએ તેને નવકાર મંત્ર સંભળાવ્યો. તેના પ્રભાવથી મરીને ઉદધિકુમારમાં ભવનપતિ દેવ થયે. અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણી ત્યાં આ મુનિને નો . તે વખતે તડિકેશના સુભટો બીજા વાનરેને મારતા હતા. તે જોઈ ક્રોધ પામી દેવે અનેક મોટા વાનરના રૂપ વિકુવ રાક્ષને ઉપદ્રવ કરવા લાગ્યો. દેવ માયા જાણી તડિકેશનમી પડે અને “તમે કોણ છો શા માટે ઉપદ્રવ કરે છે” એમ પુછવા લાગે. દેવે બધી પૂર્વજન્મની હકીક્ત કહી તેથી તડિકશે મુનિને પુછયું કે આ વાનરની સાથે મારે વેર થવાનું શું કારણ? મુનિએ કહયું કે આવસ્તિ નગરમાં તું દત્તનામે મંત્રી પુત્ર હતું અને આ કપિ પારધી હતો. તે દીક્ષા લઈને આવતા હતા ત્યારે પારધીએ અપશુકન માની તને હ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 130