Book Title: Sachitra Jain Ramayan Author(s): Chidanandsuri, Dharmghoshvijay Publisher: Kirti Prakashan View full book textPage 9
________________ પડ્યાએ પણ દુતી દ્વારા તે પ્રમાણે કહેરાવ્યું. તેથી પુત્તર કેપ શાંત થઈ ગયું. પુત્તરે પિતાની પુત્રી પાને કંઠ સાથે મોટા ઓચ્છવ પૂર્વક પરણવી. પછી તે પિતાને નગર ગા. કીતીંધવળે આંઠને કહ્યું કે વૈતાઢય પર્વત પર તમારા શત્રુઓ ઘણા છે. માટે અહિંજ નજીકમાં ત્રણ એજન પ્રમાણ વાનર દ્વીપ છે ત્યાં રહે. શ્રીકંઠે બનેવીના સ્નેહથી વાનર દ્વીપમાં રહેલા કબુલ કર્યું. કીર્વધવળે વાનર દ્વીપમાં આવેલી કિષ્કિા નગરીની રાજ્ય ગાદી પી ત્યાં રહેતા કે કે ઘણા રમ્ય વાનરે જોઈ તેઓને અન્નાનાદિ અપાવવાની અને અભયદાનની ઘોષણા કરાવી ત્યારથી વિદ્યારે પિતાને દશ જ છત્રાદિ ચિહમાં વાનરનાં ચિત્ર કરવા લાગ્યા એટલે તે વિદ્યારે પણ વાનર વંશના નામથી પ્રસિદ્ધ થયા. એક વખત કઠે દેવતાઓને નંદીશ્વર દ્વીપ યાન્નાએ જતા જોઈ વિમાનમાં બે પોતે તેઓની પછવાડે ચાલ્યા. તેનું વિમાન માનુષેત્તર પર્વતને ઉલંધતાં અટકી ગયું. તેણે પિતાનું અ૯પ પુણ્ય સમજી યાત્રાને મરથ પૂર્ણ ન થવાથી દીક્ષા લઈ તીવ્રતપ તપી લે ગયે. શ્રીકંઠ પછી વજકંઠ વગેરે રાજાઓ થઈ ગયા પછી નિયુ સુવ્રતસ્વામીના તીર્થમાં વનોદધિ નામે વાનર વંશને રાજા થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 130