Book Title: Rushibhashitani Part 1
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 9
________________ 18 - Re-ऋषिभाषितानि 17 પ્રત્યેકબુદ્ધમહર્ષિઓને, કે જેઓ આપણા જેવા જીવો માટે આવો ખજાનો મૂકીને ગયા. મુક્તિએ જતાં જતાં આપણા માટે મુક્તિની કેડી કંડારતા ગયાં. તેમના ઉપકારની કોઈ સીમા નથી. અને હજી આગળ વધીને કહું તો આપણે પણ ધન્ય છીએ, કે આપણને આ ખજાનાની પ્રાપ્તિ થઈ. ચરમશરીરી, એમાં પણ પ્રત્યેકબુદ્ધમહર્ષિઓએ આપેલો ઉપદેશ, એમાં પણ શ્રીનેમિનાથપ્રભુના શાસનના ૨૦ પ્રત્યેકબુદ્ધો, શ્રી પાર્શ્વનાથપ્રભુના શાસનના ૧૫ પ્રત્યેકબુદ્ધો અને શ્રીમહાવીરસ્વામિના શાસનના ૧૦ પ્રત્યેકબુદ્ધો આમ કુલ ૪૫-૪૫ પ્રત્યેકબુદ્ધોના વચનામૃતોની પ્રાપ્તિ થઈ. વળી શ્રી નેમિનાથ ભગવાનના કાળનો વિચાર કરીએ તો આ સૂત્રનો અમુક અંશ લગભગ ૮૬ooo વર્ષ પ્રાચીન સિદ્ધ થાય છે. પ્રસ્તુત સૂત્ર અન્ય આગમો-શાસ્ત્રોની અપેક્ષાએ અલ્પપ્રસિદ્ધ જરૂર છે. પણ તેના અધ્યયન વિના અદભુત વચનામૃતોથી વંચિત રહેવાય છે, એ નિશ્ચિત છે. શ્રીઋષિભાષિતસૂત્રનો અનેક આગમાદિ શાઓમાં જે ઉલ્લેખ થયો છે. તેનાથી પણ તેનું મહત્ત્વ સિદ્ધ થયા વિના રહેતું નથી. પાક્ષિકસૂટમાં કાલિક શ્રુતના આલાપકમાં પંચમ નામ ઋષિભાષિત (ઈસિભાસિયાઈં) સૂત્રનું આવે છે, એ તો સુપ્રસિદ્ધ છે. ઋિષિભાષિત (ઈટિભાટિયા) મૃગનો ( विविध eleोमi Bedy चोयालीसं अज्झयणा इसिभासिया दियलोगचुयाभासिया पण्णत्ता । - समवायाङ्गसूत्रे ४४ समवाय । चतुश्चत्वारिंशत् 'इसिभासिय'त्ति ऋषिभाषिताध्ययनानि कालिकश्रुतविशेषभूतानि । दियलोगचुयाभासिय त्ति देवलोकच्युतैः ऋषिभूतैराभाषितानि देवलोकच्युताभाषितानि । क्वचित् पाठः - देवलोयचुयाणं इसीणं चोयालीसं इसिभासियऽज्झयणा पण्णत्ता । - समवायाङ्गसूत्रवृत्तिः । आर्षोपनिषद् - नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइअं अंगबाहिरं कालिअं भगवंतं । तं जहा-उत्तरज्झयणाई दसाओ कप्पो ववहारो इसिभासियाई निसीह महानिसीहं० - श्रीपाक्षिकसूत्रे । इसिभासियाई ति इह ऋषयः प्रत्येकबुद्धसाधवः, ते चात्र नेमिनाथतीर्थवर्तिनो नारदादयो विंशतिः, पार्श्वनाथतीर्थवर्तिनः पञ्चदश, वर्द्धमानस्वामितीर्थवर्तिनो दश ग्राह्याः, तैर्भाषितानि पञ्चचत्वारिंशत्संङ्ख्यान्यध्ययनानि श्रवणाद्यधिकारवन्ति ऋषिभाषितानि । - पाक्षिकसूत्रवृत्तिः । अङ्गबाह्यमनेकविधम्, तद्यथा - सामायिकं चतुर्विंशतिस्तवो वन्दनं प्रतिक्रमणं कायव्युत्सर्गः प्रत्याख्यानं दशवैकालिकं उत्तराध्याया दशाः कल्पव्यवहारौ निशीथमृषिभाषितान्येवमादि । - तत्त्वार्थभाष्ये १-२० । कालियसुयं च इसिभासियाई तइओ य सूरपण्णत्ती । सव्वो य दिट्ठिवाओ चउत्थओ होई अणुओगो ।। - आवश्यकभाष्ये १२४ । तथा ऋषिभाषितानि उत्तराध्ययनादीनि तृतीयश्च कालानुयोगः । - आवश्यकहारिभद्रीयवृत्तौ (पृ.२०६) आवस्सगस्स दसकालिअस्स तह उत्तरज्झमायारे । सूयगडे निज्जुत्ति वुच्छामि तहा दसाणं च ।। कप्पस्स य निज्जत्तिं ववहारस्सेव परमनिउणस्स । सूरिअपण्णत्तीए वुच्छं इसिभासिआणं च ।। - आवश्यकनियुक्तौ ८४८५ । तथा सूर्यप्रज्ञप्तेः वक्ष्ये, ऋषिभाषितानां च देवेन्द्रस्तवादीनां नियुक्तिम् । - आवश्यकहारिभद्रीयवृत्तौ (पृ.४१) (વર્તમાનમાં ઋષિભાષિત-નિર્યુક્તિ પ્રાપ્ત થતી નથી.) से किं तं कालिअं ? कालिअं अणेगविहं पण्णत्तं, तं जहाउत्तरज्झयणाई दसाओ कप्पो ववहारो निसीहं महानिसीह इसिभासियाई ० - नन्दीसूत्रे १३७ । इसिभासियाई पणयालिसं अज्झयणाई कालियाई, तेसु दिण ४५ निविएहिं अणागाढजोगो । अण्णे भणंति उत्तरज्झयणेसु चेव एयाई

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 141