________________
२०
ખાસ અભ્યાસ ચૈાગ્ય અનાવ્યાં છે. તે બાદ તેની કૃતિઓના વિષય હાથ ધર્યાં છે. તે વિવિધ પ્રકારની હાવા ક્ષતાં, વિદ્વાનાએ તેા કેવળ શિલાલેખ અને સ્તંભલેખા તરફ જ માત્ર દૃષ્ટિ ઠેરવી છે • તેના ઘટ સ્ફોટ કરો, તેવી અનેક કૃતિનુ ખૂબ રસપૂર્વક વર્ણન સાદર કર્યું છે. અને અંતમાં ચાર્લ્સ ધી ગ્રેઇટ, શાંમેન, સિઝર, નેપાલીઅન એનાપાર્ટ જેવા વિદેશી અને અકબર જેવા ભારતવર્ષી શહેનશાહેાની સાથે, એરીસ્ટોટલ તથા એકન જેવા મહાન તત્ત્વવેત્તા સાથે, અને ઇસા તથા યુદ્ધ જેવા ધર્મ પ્રવતકા સાથે, તેની તુલનાત્મક દૃષ્ટિએ સરખામણી કરી બતાવી છે. તેમાં કેટલાકની માન્યતા પ્રમાણે, પશ્ચિમની સ ંસ્કૃતિનુ' વહન પૂતરફ એટલે હિંદ તરફ થયુ' છે, જ્યારે ખીજા પક્ષની માન્યતા તેથી ઉલટ એટલે પૂર્વમાંથી પશ્ચિમ તરફ ગયુ` હાવાની થાય છે. આ એમાંથી કયા મત વિશેષપણે સ્વીકાર્યં કહી શકાય, તેની ચર્ચા ઠીક ઠીક કરી ખતાવી છે.
સમ્રાટ પ્રિયદર્શિનનુ વૃત્તાંત છપાઈ રહેતાં, નિરધારિત ચેાજના પ્રમાણે પુસ્તકનું દળ પાંચસા પૃષ્ઠ લગભગે પહેાંચતાં, મૌર્ય વંશ હજી સંપૂર્ણ થયા નથી છતાં તેટલા ભાગ છેાડી દેવા પડ્યોછે. જે હવે ત્રીજા પુસ્તકના આદિમાં આપવા ધાર્યાં છે. તેના બે પરિચ્છેદ પાડવામાં આવશે. એકમાં, શેષ રહેતા મૌર્ય વંશના રાજવીઓની શોષિત નામાવલી રજી કરી, તેમનાં જીવનના ટુંક પરિચય આપીશ. તથા સાથે સાથે મૌર્ય સામ્રાજ્ય કેમ એકાએક તૂટી પડયું, તેનાં વિશિષ્ટ કારણાની દલીલ પૂર્વક તપાસ લઇશ અને બીજા પરિચ્છેદમાં પ્રથમ પુસ્તકે જે પ્રથા ગ્રહણ કરી છે, કે એક વંશનું વર્ણÖન પૂરૂ થતાં તેના સર્વાં રાજવીઓના જય પરાજ્ય ખતાવતું દિગ્દર્શન નકશાઓ જોડી કરી ખતાવવુ', ' તે રીત્યનુસાર તેનું વર્ણન કરી ખતાવીશ.
એટલે પુસ્તક પહેલામાં, એ ખંડ અને દરેકના સાત સાત પરિચ્છેદ અપાયા છે. તેમ આ ખીજા ભાગમાં પણ એ ખ`ડ (ત્રીજો અને ચેાથેા) આપી, પ્રત્યેકના સાત સાત પરિચ્છેદ આપવા ધાર્યાં હતા. તેને બદલે હવે એ પરિચ્છેદ ઓછા આપવા પડયા છે,
આ પ્રમાણે ખંડ ત્રીજાના સાત અને ખંડ ચેાથાના ચાર મળી અગિયાર પરિચ્છેદ્રના ટૂંક પરિચય છે. વળી પ્રત્યેક પરિચ્છેદનું ભીતર તપાસવા માટે તે તે પરિચ્છેદના પ્રારંભમાંજ સંક્ષિપ્ત સાર અગાઉની પેઠે આપવામાં આવ્યા છે, તથા વર્ણનમાં પારાગ્રાફેનાં શિર્ષક પણ ખાંધ્યાં છે. ઉપરાંત આ પુસ્તકે, દરેક પૃષ્ઠનાં મથાળે વિષયસૂચક નોંધ પણ આપી છે.
આ પુસ્તકના ચાર ભાગ જે બહાર પડવાના છે તેમાં સૌથી મહત્ત્વના અને ઇતિહાસની દૃષ્ટિએ પણ અતિ ગૌરવાન્વિત આ ભાગ જ છે. કેમકે તેમાં (1) સિક્કા જેવી મહા ઉપયાગી ખાખત હાથ ધરી તેનાં ચિત્રપટ રજુ કરી, દલીલ પૂર્વક જે જે નિયા ખાંધવામાં આવ્યા છે તે સની યથાસ્થિત સમજૂતિ આપવામાં આવી છે (૨) અશોક વન અને પ્રિયદર્શિન વિશે તથા તેના શિલાલેખા, સ્તૂપા, પ્રચંડકાય મૂતિઓ, વિગેરેના સંબંધમાં અદ્યાપિ પર્યંત જે માન્યતા ચાલી આવી છે, તે સવં પ્રમાણ અને સાક્ષા આપી ઉથલાવી નાંખી છે (૩) તથા સે ડ્રેકેટસ ને ચ'દ્રગુપ્ત ઠરાવાયેા છે તે ખાખત તેમજ તેના રાજપુરોહિત પં. ચાણકય ઉર્ફે કૌટલ્યનાં નામ, જન્મ, કુળ, આદિ ખાખતમાં પશુ ઘણી ગેરસમજૂતિ દૂર કરી નાંખવામાં આવી છે. (૪) વળી