Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ સ્વરૂપસત્તાથી ભિન્ન હોવાને કારણે તેને અનેક માનવામાં આવે છે, પરંતુ સમગ્ર દષ્ટિએ સામાન્ય વિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી એક છે. दवियदि गच्छदि ताई ताई सम्भावपज्जयाई जं । दवियं तं भण्णंते अणण्णभूदं तु सत्तादो ॥९॥ द्रवति गच्छति तांस्तान् सद्भावपर्यायान् यत् । द्रव्यं तत् भणन्ति अनन्यभूतं तु सत्तातः ॥९॥ અનુવાદ : તે તે સભાવપર્યાયોને જે દ્રવે છે, પામે છે, તેને ‘દ્રવ્ય' કહે છે કે જે સત્તાથી ભિન્ન નથી. (૯) સમજૂતી : અહીં સત્તા અને દ્રવ્ય અભિન્ન છે એમ જણાવ્યું છે. ઉપરોકત ગાથામાં સત્તાનાં જે લક્ષણો દર્શાવ્યાં છે, તે જ લક્ષણો દ્રવ્યનાં પાગ છે. સત્તા અને દ્રવ્યની અભિન્નતા જણાવીને દ્રવ્યની પરિભાષા આપી છે : સંભાવપર્યાયોને અર્થાત્ સ્વભાવવિશેષોને જે દ્રવે છે, પામે છે, સામાન્ય સ્વરૂપે વ્યાપે છે તે દ્રવ્ય છે. दव्वं सल्लक्खणयं उप्पादव्वयधुवत्तसंजुतं । गुणपज्जयासयं वा जं तं भण्णंति सव्वण्हू ॥ १० ॥ द्रव्यं सल्लक्षणकं उत्पादव्ययध्रुवत्वसंयुक्तम् । गुणपर्यायाश्रयं वा यत्तद्भणन्ति सर्वज्ञाः ॥ १० ॥ અનુવાદ : જે સત’ લક્ષાવાળું છે, જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુકત છે અથવા જે ગુણપર્યાયોના આયરૂપ છે, તેને સર્વજ્ઞો દ્રવ્ય કહે છે. (૧૦) સમજૂતી : અહીં દ્રવ્યનાં વિશેષ રીતે ત્રાણ લક્ષાગ દર્શાવ્યાં છે : (૧) સત એ દ્રવ્યનું લક્ષણ છે; (૨) તે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે અને (૩) ગુણપર્યાયો સહિત છે. उप्पत्ती व विणासो दव्वस्स य णत्थि अस्थि सम्भावो। विगमुप्पादधुवत्तं करेंति तस्सेव पज्जाया ॥११॥ उत्पत्तिर्वा विनाशो द्रव्यस्य च नास्त्यस्ति सद्भावः । विगमोत्पादध्रुवत्वं कुर्वन्ति तस्यैव पर्यायाः ॥११॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86