Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 60
________________ દ્વિતીય શ્રુતસ્કંધ ૨. નવ પદાર્થ અને મોક્ષમાર્ગનું વર્ણન સ્તુતિ અને ભૂમિકા अभिवंदिऊण सिरसा अपुणब्भवकारणं महावीरं । तेसिं पयत्थभंगं मग्गं मोक्खस्स वोच्छामि ।। १०५ ।। अभिवंद्य शिरसा अपुनर्भवकारणं महावीरम् । तेषां पदार्थभङ्ग मार्गं मोक्षस्य वक्ष्यामि ॥ १०५ ॥ अनुवाद : મોક્ષના નિમિત્તરૂપ શ્રી મહાવીરને શિરથી વંદન કરીને, તેમનો પદાર્થ-ભેદ તથા भोक्षनो मार्ग ऽधुं छं. (104) सम्मत्तणाणजुत्तं चारित्तं रागदोसपरिहीणं । मोक्खस्स हवदि मग्गो भव्वाणं लद्धबुद्धीणं ।। १०६ ।। सम्यक्त्वज्ञानयुक्तं चारित्रं रागद्वेषपरिहीणम् । मोक्षस्य भवति मार्गो भव्यानां लब्धबुद्धीनाम् ।। १०६ ।। अनुवाद : સમ્યક્ત્વ અને જ્ઞાનથી સંયુક્ત, રાગદ્વેષથી રહિત લબ્ધબુદ્ધિ ભગવાન માટે भोक्षनो मार्ग छे. (१०६ ) समजूती : પુનર્જન્મનો ક્ષય કરનાર ભગવાન મહાવીરને પ્રણામ કરીને કર્તા સમ્યક્ત્વ અને જ્ઞાનથી સંયુક્ત, રાગદ્વેષથી રહિત અને ભવ્યજીવોને માટે માક્ષમાર્ગનું વર્ણન કરે छे. (१०५-१०६) सम्मत्तं सद्दहणं भावाणं तेसिमधिगमो णाणं । चारित्तं समभावो विसयेसु विरूढमग्गाणं ।। १०७ ।। सम्यक्त्वं श्रद्धानं भावानां तेषामधिगमो ज्ञानम् । चारित्रं समभावो विषयेषु विरूढमार्गाणाम् ॥ १०७ ॥ अनुवाद : રૂપ ભાવમાં શ્રદ્ધા હોવી તે સમ્યકત્વ છે; તેમને જાણવા Jain Education International ४७ For Private & Personal Use Only ज्ञान ; www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86