Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 74
________________ સમજૂતી : રાગ, દ્વેષ, મોહભાવથી રહિત અને સુખદુ:ખમાં સમત્વ ધારણ કરનાર ભિક્ષુને કર્મનો આસ્રવ થતો નથી, પણ સંવર થાય છે. મોહરાગદ્વેષજનિત પરિણામનો નિરોધ તે ભાવસંવર છે. પુદ્ગલોના શુભ-અશુભ કર્મપરિણામને નિરોધ તે દ્રવ્યસંવર છે. મન, વચન અને કાયાથી નિરપેક્ષભાવે વર્તતા યોગીને પાપ કે પુણ્ય હોતાં નથી. તેથી તેને સહજ રીતે શુભાશુભ ભાવ કે કર્મોના પરિણામરૂપ ભાવાગ્નવ द्रव्याप खोती नथी, पारा ते संव२ माटे निमित्त३५ बने छ. (१४२ - १४3) નિશ संवरजोगेहिं जुदो तवेहिं जो चिट्ठदे बहुविहेहिं । कम्माणं णिज्जरणं बहुगाणं कुणदि सो णियदं ॥ १४४ ॥ संवरयोगाभ्यां युक्तस्तपोभिर्यश्चेष्टते बहुविधैः । कर्मणां निर्जरणं बहुकानां करोति स नियतम् ।। १४४ ॥ सनुवाद : સંવર અને યોગથી યુક્ત એવો જે જીવ બહુવિધ તપો સહિત પ્રવર્તે છે, તે નિયમથી ઘણાં કમની નિર્જરા કરે છે. (૧૪૪) जो संवरेण जुत्तो अप्पट्ठपसाधगो हि अप्पाणं । मुणिऊण झादि णियदं गाणं सो संधुणोदि कम्मरयं ॥ १४५ ॥ यः संवरेण युक्तः आत्मार्थप्रसाधको ह्यात्मानम् । ज्ञात्वा ध्यायति नियतं ज्ञानं स संधुनोति कर्मरजः ॥ १४५ ॥ अनुवाई : સંવરથી યુક્ત એવો જે જીવ, ખરેખર આત્માર્થનો પ્રસાધક છે તે આત્માને જાણીને જ્ઞાનનું નિયતપણે ધ્યાન કરે છે અને કર્મરજને ખેરવી નાખે છે. (૧૪૫) जस्स ण विज्जदि रागो दोसो मोहो व जोगपरिकम्मो। तस्स सुहासुहडहणो झाणमओ जायदे अगणी ॥ १४६ ॥ यस्य न विद्यते रागो द्वेषो मोहो वा योगपरिकर्म । तस्य शुभाशुभदहनो ध्यानमयो जायते अग्निः ॥ १४६ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86