Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 55
________________ यस्मादुपरिस्थानं सिद्धानां जिनवरैः प्रज्ञप्तम् । तस्माद्गमनस्थानमाकाशे जानीहि नास्तीति ॥ ९३ ॥ सनुपा: જેથી જિનવરોએ સિદ્ધોની સ્થિતિ લોકના અગ્ર ભાગે કહી છે, તેથી ગતિસ્થિતિ આકાશમાં હોતી નથી એમ જાણો. (૯૩) जदि हवदि गमणहेदू आगासं ठाणकारणं तेसिं। पसजदि अलोगहाणी लोगस्स च अंतपरिवड्डी ॥ ९४ ॥ यदि भवति गमनहेतुराकाशं स्थानकारणं तेषाम् । प्रसजत्यलोकहानिर्लोकस्य चांतपरिवृद्धिः ॥ ९४ ॥ अनुपाई : જો આકાશ જીવ-પુદ્ગલોને માટે ગતિeતુ અને સ્થિતિહેતુ હોય તો અલોકની नि भने सोना अंतनी वृद्धि समवे. (८४) तम्हा धम्माधम्मा गमणढिदिकारणाणि णागासं। इदि जिणवरेहिं भणिदं लोगसहावं सुणताणं ॥ ९५ ॥ तस्माद्धर्माधर्मी गमनस्थितिकारणे नाकाशम् । इति जिनवरैः भणितं लोकस्वभावं शृण्वताम् ॥ ९५ ॥ सनुवाद: તેથી ગતિ અને સ્થિતિનાં કારણ ધર્મ અને અધર્મ છે, આકાશ નહિ. આમ લોકસ્વભાવના શ્રોતાઓ પ્રત્યે જિનવરોએ કહ્યું છે. (૯૫) धम्माधम्मागासा अपुधभूदा समाणपरिमाणा। पुधगुवलद्धिविसेसा करिति एगत्तमण्णत्तं ॥ ९६ ॥ धर्माधर्माकाशान्यपृथग्भूतानि समानपरिमाणानि । पृथगुपलब्धिविशेषाणि कुर्वत्येकत्वमन्यत्वम् ॥ ९६ ॥ अनुवाद: ધર્મ, અધર્મ અને આકાશ સમાન પરિમાણવાળાં અપૃથભૂત હોવા છતાં પૃથક રીતે ઉપલબ્ધ થઈ શકે તેવી વિશેષતાવાળાં હોવાથી એકત્વ તેમ જ अन्यत्पने ४२ छे. (८६) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86