Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 54
________________ જે જીવ ગતિ કરતો હોય છે તે અન્ય સમયે સ્થિતિ પણ કરે છે અને સ્થિતિ પરિગત જીવ અન્ય સમયે ગતિ કરતો હોય છે. ધર્મ અને અધર્મ તેના મુખ્ય હેતુરૂપ નથી. પરંતુ સમસ્ત ગતિ અને સ્થિતિયુક્ત પદાર્થો પોતાના જ હેતુથી ગતિ કે સ્થિતિ કરે छ भने धर्म-अधर्म तम सखाय3 माश्रय३५ जने छ. (८७-८८-८८) આકાશ અળે કળ્યોતું મૂપિણું सव्वेसिं जीवाणं सेसासं तह य पुग्गलाणं च । जं देदि विवरमखिलं तं लोगे हवदि आगासं ॥ ९ ॥ सर्वेषां जीवानां शेषाणां तथैव पुद्गलानां च। यद्ददाति विवरमखिलं तल्लोके भवत्याकाशम् ।। ९० ॥ अनुवाद: પુગલોને, આવોને અને બાકી રહેલાં સર્વ દ્રવ્યોને લોકમાં જે સંપૂર્ણ અવકાશ मा छ, ते मा छे. (८०) जीवा पुग्गलकाया धम्माधम्मा य लोगदोणण्णा। तत्तो अणण्णमण्णं आयासं अंतवदिरित्तं ॥ ९१॥ जीवाः पुद्गलकायाः धर्माधर्मौ च लोकतोऽनन्ये । ततोऽनन्यदन्यदाकाशमंतव्यतिरिक्तम् अनुवाद: જીવો, પુલકાયો, ધર્મ અને અધર્મ લોકથી અનન્ય છે; અંત રહિત એવું આકાશ તેનાથી અનન્ય તેમ જ અન્ય છે. (૯૧) आगासं अवगासं गमणट्ठिदिकारणेहिं देदि जदि। उटुंगदिप्पधाणा सिद्धा चिटुंति किध तत्थ ॥ ९२ ॥ आकाशमवकाशं गमनस्थितिकारणाभ्यां ददाति यदि । ऊर्ध्वंगतिप्रधानाः सिद्धाः तिष्ठन्ति कथं तत्र । मनुवाद: આકાશ ગતિ-સ્થિતિના કારાણ સહતિ અવકાશ આપતું હોય તો જેમને માટે ઊર્ધ્વગતિ જ મુખ્ય છે તેવા સિદ્ધો તેમાં કેમ સ્થિર હોય? (૨) जम्हा उवरिट्ठाणं सिद्धाणं जिणवरेहिं पण्णत्तं । तम्हा गमणट्ठाणं आयासे जाण णत्थि त्ति ॥ ९३ ॥ ॥ ९१॥ ४१ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86