________________
સ્વભાવમાં જાગ્રત બને છે. સ્વયમેવ સર્વ દ્રવ્યક્ષેત્ર કાળભાવનું જ્ઞાન મેળવે છે અને સર્વદર્શી બને છે. તેને અન્ય કોઈ આધારની જરૂર પડતી નથી.
पाणेहिं चदुहिं जीवदि जीविस्सदि जो हु जीविदो पुव्वं । सो जीवो पाणा पुण बलमिंदियमाउ उस्सासो ॥३०॥ प्राणैश्चतुर्भिर्जीवति जीविष्यति यः खलु जीवितः पूर्वम् ।।
स जीवः प्राणाः पुनलमिन्द्रियमायुरुच्छ्वासः ।। ३० ॥ અનુવાદ:
જે ચાર પ્રાણોથી પૂર્વકાળમાં જીવતો હતો, અત્યારે જીવે છે અને ભવિષ્યમાં જીવશે, તે જીવ છે. બળ, ઈન્દ્રિયો, આયુષ્ય અને ઉચ્છવાસ તે પ્રાણ છે. (૩૦) સમજૂતી :
ચાર પ્રકારના પ્રાણોથી જીવ જીવન ધારણ કરે છે. આ ચાર પ્રાણ તે ઇન્દ્રિયો, બળ, આયુષ્ય અને ઉચ્છવાસ છે. તેના દ્વારા તે ભૂતકાળમાં જીવતો હતો, વર્તમાનમાં જીવે છે અને ભવિષ્યમાં આવશે. જે પ્રાણમાં ચિત્સામાન્યરૂપ અન્વય હોય છે તે ભાવપ્રાણ છે અને પુદ્ગલ સામાન્ય હોય તે દ્રવ્યપ્રાણ છે.
अगुरुलहुगा अणंता तेहिं अणंतेहिं परिणदा सव्वे । देसेहिं असंखादा सिय लोगं सव्वमावण्णा ॥३१॥
अगुर लघुका अनंतास्तैरनंतैः परिणताः सर्वे । ફેરરસંથાતા: સાન્નિો સર્વમાપના | રૂ?..
केचितु अणावण्णा मिच्छादसणकसायजोगजुदा। विजुदा य तेहिं बहुगा सिद्धा संसारिणो जीवा ॥ ३२ ॥
केचित्तु अनापन्ना मिथ्यादर्शनकषाययोगयुताः ।
વિયુતાય તેવા સિદ્ધાઃ સંસારિનો વાદ છે રૂર છે અનુવાદ:
અનંત એવા જે અગૂરૂલઘુ તે અનંત અગુરુલઘુરૂપે સર્વ જીવો પરિણત છે; તેઓ અસંખ્યાત પ્રદેશવાળા છે. કેટલાક કથંચિત્ આખા લોકને પ્રાપ્ત હોય છે અને કેટલાક અપ્રાપ્ત હોય છે. ઘણા જીવો મિથ્યાદર્શન-કષાયોગસહિત સંસારી છે અને ઘણા મિથ્યાદર્શન-કષાય-યોગરહિત સિદ્ધ છે. (૩૧, ૩૨)
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org