Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 9
________________ ચૌદમું : પાપને પ્રવાહ બુદ્ધિમાન પુરુષ ઉક્ત ષડજીવનિકાયનું સર્વ પ્રકારે સમ્યગ્રજ્ઞાન પ્રાપ્ત કરે અને “સર્વે જીવે દુ:ખથી ગભરાય છે” એમ જાણીને તેને દુખ દે નહિ. सयं तिवायए पाणे, अदुवऽन्नेहिं घायए। हणन्तं वाऽणुजाणाइ, वेरं वइढइ अप्पणो ॥ १॥ જે મનુષ્ય પ્રાણીઓની સ્વયં હિંસા કરે છે, બીજાની પાસે હિંસા કરાવે છે અને હિંસા કરનારને અનુદાન આપે છે, તે સંસારમાં પિતાના માટે વૈરની વૃદ્ધિ કરે છે. जीववहो अप्पवहो, जीवदया अप्पणो दया होइ। ता सबजीवहिंसा, परियत्ता अत्तकामेहिं ॥१॥ કઈ પણ જીવની હિંસા કરવી એ પિતાના આત્માની જ હિંસા છે અને કઈ પણ જીવ પર દયા કરવી એ પિતાના આત્માની જ દયા છે; તેથી આત્માથી પુરુષોએ સર્વ પ્રકારની હિંસાને ત્યાગ કરવો. અન્ય મહાત્માઓએ કહ્યું છે કે – न रणे विजयी शूरो, विद्यया न च पण्डितः । न वक्ता वाक्पटुत्वेन, न दाता धनदायकः ।। इन्द्रियाणां जये शूरो, धर्म चरति पण्डितः । सत्यवादी भवेद्वक्ता, दाता भूताभयप्रदः ॥१॥ યુદ્ધમાં વિજયી થાય તે શૂરવીર નથી, વિદ્યાવાળો હોય તે પંડિત નથી, વાકપટુતાવાળે હોય તે વકતા નથી અને ધન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82