Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ ધાધ-થથમાળા ૬ : ઃ પુષ્પ દેનારા દાતા નથી; પરંતુ ઇન્દ્રિયાનેા જય કરે તે જ શૂરવીર છે, ધર્મનું આચરણ કરે તે જ મડિત છે, સત્ય ખાલે તે જ વક્તા છે અને જીવાને અભયદાન આપે તે જ સાચેા દાતા છે. निर्गुणेष्वपि सवेषु दयां कुर्वन्ति साधवः । न हि संहरति ज्योत्स्नां, चन्द्रश्चण्डालवेश्मनः ॥ १ ॥ સાધુપુરુષ ગમે તેવાં નિર્ગુણી પર પણ દયા કરે છે. જીએ કે ચંદ્ર ચાંડાલના ઘર પરથી ચાંદની લઈ લેતા નથી. यस्य चित्तं द्रवीभूतं, कृपया सर्वजन्तुषु । તસ્ય જ્ઞાન જ મોક્ષશ્ર, ન ગટામમીર || || માત્ર જટા વધારવાથી, ભસ્મ ચાળવાથી કે અમુક જાતનાં વસ્ત્રા ધારણ કરવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને મેક્ષ થતા નથી, પરંતુ જેનું ચિત્ત સર્વ પ્રાણીઓ પ્રત્યે કરુણાથી આદ્ર થયેલુ છે, તેને જ આત્મજ્ઞાન થાય છે અને તેને જ મેક્ષ થાય છે. કેટલાક મનુષ્યો એમ માને છે કે યજ્ઞનિમિત્તે હિ'સા કર વાથી વગે જવાય છે. તેમને એમ પૂછી શકાય કે यूपं छित्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् । यदैवं गम्यते स्वर्गे, नरके केन गम्यते १ ॥ १ ॥ જો યજ્ઞસ્તભ છેન્રીને, પશુઓને હણીને તથા લેાહીને કાદવ કરીને જ સ્વગે જવાતું હોય તેા પછી નરકમાં કાણુ જશે ? અથવા એમ કહેવાતું હાય કે સ્વર્ગે જાય છે, તે યજ્ઞ કરનારાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat યજ્ઞમાં હણેલાં પ્રાણીઓ પોતાના માતા, પિતા, www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82