Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 51
________________ સૌદ : : હ : પાપનો પ્રવાહ विधाय मायां विविधैरुपायैः, परस्य ये वचनमाचरन्ति । ते वञ्चयन्ति त्रिदिवापवर्ग सुखान्महामोहसखा स्वमेव ॥१॥ જે મનુષ્ય માયાનું સેવન કરીને વિવિધ પ્રકારના ઉપાયવડે બીજાની સાથે ઠગાઈ કરે છે, મહામહનાં મિત્ર સરખાં તે મનુષ્ય પોતાની જાતે જ વર્ગના સુખેથી ઠગાય છે. અથવા– कौटिल्यपटवः पापा मायया बकवृत्तयः । भुवनं वश्चयमाना वश्चयन्ते स्वमेव हि ॥१॥ અનેક પ્રકારનાં કૂડ-કપટ કરવામાં કાબેલ અને બગલાના જેવી દંભી મનેવૃત્તિ રાખનાર પાપી પુરુષો માયાવડે જગતને છેતરવા જતાં પોતે જ છેતરાય છે. मायामविश्वासविलासमन्दिरम् , दुराशयो यः कुरुते धनाशया। सोऽनर्थसाथ न पतन्तमीक्षते, यथा बिडालो लगुडं पयः पिवन् ॥१॥ દૂધ પીવાને પ્રવૃત્ત થયેલે બીલાડ જેમ લાકડીના ભયને જોઈ શકતું નથી, તેમ જે દુષ્ટ પુરુષ ધનની આશાથી અને વિશ્વાસના વિલાસમંદિર જેવી માયાને આચરે છે, તે પિતાના માથે પડી રહેલા અનર્થ સમૂહને જોતું નથી. અર્થાત્ માયાની છાયામાં લપટાયેલું મન વિવેકને વિસરી જાય છે અને હિતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82