Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 74
________________ ધમધમાળા આવે છે. તેનાથી ગુણગ્રાહકતાને નાશ થાય છે અને અધઃપતન અનિવાર્ય બને છે, તેથી તેની ગણના પાપપ્રવાહના સેળમા ઉદ્દગમસ્થાન તરીકે કરવામાં આવી છે. ન્યાય અને નીતિમાં વિચક્ષણ પુરુષોએ કહ્યું છે કેઃ स्वश्लाघा परनिन्दा च, मत्सरो महतां गुणे । असंबद्धप्रलापित्वमात्मानं पातयत्यधः ॥१॥ પિતાનાં વખાણ, પારકાની નિંદા, મેટાનાં ગુણની ઈર્ષ્યા અને અસંબદ્ધ પ્રલાપ કરવાની ટેવ આત્માનું અધઃપતન કરે છે. गुणदोषसमाहारे, गुणान् गृह्णन्ति साधवः । क्षीरनीरसमाहारे, हंसाः क्षीरमिवामलम् ॥ १॥ ક્ષીર અને નીર (દૂધ અને પાણી) ભેગાં થયા હોય તે હંસે નિર્મલ ક્ષીરને જ ગ્રહણ કરે છે તેમ સાધુપુરુષ ગુણ અને દેશના સમૂહમાંથી ગુણેને જ ગ્રહણ કરે છે. स्वगुणं परदोषं वा, वक्तुं याचयितुं परम् । अर्थिनं च निराकत्तुं, सतां जिह्वा जडायते ॥१॥ પિતાનાં મુખે જ પિતાનાં વખાણ કરતાં કે પારકાનાં દે કહેતાં, બીજાની પાસે કઈ પણ વસ્તુની યાચના કરતાં તેમજ કે જરૂરવાળે પિતાની પાસે આવ્યું તે તેને જાકારો દેતાં સપુરુષની જીભ ઉપડતી નથી. તાત્પર્ય કે, પુરુષે પિતાનાં મુખથી કોઈની નિંદા કરતા નથી. परवादे दशवदनः, परदोषनिरीक्षणे सहस्राक्षः । सवृत्तवित्तहरणे बाहुसहस्रार्जुनो नीचः ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82