Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 31
________________ : ૨૭ : ચૌદ પાપને પ્રવાહ (૪) પર્યુષણ પર્વ. (૫) બે આયંબિલની ઓળીઓ. (ચૈત્ર સુદ ૭ થી ૧૫ અને આસો સુદ ૭ થી ૧૫.) તથા ચોમાસાની ત્રણ અઠ્ઠાઈઓ. (૬) સ્ત્રીની સગર્ભાવસ્થાના દિવસો. (૭) પ્રસૂતિ પછીના ત્રણ માસ. દિવસે મૈથુનને ત્યાગ કરી સર્વ રીતે ઈષ્ટ છે. જે ગૃહસ્થ પિતાની પત્નીથી સંતુષ્ટ ન થતાં પરદાર તરફ દષ્ટિ નાખે છે, તે અધમ છે, પાપી છે, સદાચાર અને સુનીતિનો ભંગ કરનારા છે. આવા પુરુષોએ નીચેનાં સૂકતનું પુનઃ પુનઃ મનન કરવું ઘટે છે – प्राणसंदेहजननं, परमं वैरकारणम् । लोकद्वयविरुद्धं च, परस्त्रीगमनं त्यजेत् ॥ १॥ પ્રાણુનાશને નેતરનારું, મહાવૈરનું કારણ અને આ લેક તથા પરલોકના હિતથી વિરુદ્ધ એવું પરસ્ત્રીગમન છેડી દેવું ઘટે છે. सर्वस्वहरणं वन्धं, शरीरावयवच्छिदाम् । મૃત નર ઘોર, મતે પરારિવાઃ || ૬ | પદારામાં આસકત પુરુષના સર્વસ્વનું હરણ થાય છે, તેને બંધાદિ સહન કરવો પડે છે, પ્રસંગે તેનાં શરીરનાં અવયવે છેદાય છે અને મૃત્યુ પામ્યા પછી ઘર નરકમાં જવું પડે છે. તાત્પર્ય કે–પરદારાગમન અનર્થની ખાણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82