Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 35
________________ ચૌદમું : : ૩૧ : પાપને પ્રવાહ હકીમ, ડોકટરો, નૈસર્ગિક ઉપચાર કરનારાઓ, હઠયેગીઓ, દવા બનાવનારાઓ કે લેભાગુઓ લઈ જાય છે. પરિગ્રહ પાપનું મૂળ છે; તેથી જ કહેવાયું છે કે— तपःश्रुतपरिवारां, शमसाम्राज्यसंपदम् । परिग्रहग्रहग्रस्तास्त्यजेयुर्योगिनोऽपि हि ॥१॥ યોગીઓ પણ પરિગ્રહરૂ૫ ગ્રહથી ગ્રસિત થયેલા જે હોય તે પિતાની તપ અને શ્રુતજ્ઞાનના પરિવારવાળી સમભાવરૂપ સામ્રાજ્યલક્ષ્મીને ત્યાગ કરવા તૈયાર થાય છે. પરિગ્રહથી તૃપ્તિ થતી નથી. આ રહ્યા તેની પ્રતીતિ કરાવનારા દwાતે तृप्तो न पुत्रैः सगरः, कुचिकर्णो न गोधनैः । न घान्यस्तिलक श्रेष्ठी, न नन्दः कनकोत्करैः ॥ १॥ સગર રાજાને સાઠ હજાર પુત્ર હતા, છતાં તેનાથી તે તૃપ્ત થયે નહિ. કચિકર્ણ નામને મગધદેશને ગૃહપતિ લાખે ગાયે હોવા છતાં તેનાથી તૃપ્તિ પામ્યો નહિ અને ગાયનાં દહીં તથા ઘી વિશેષ પ્રમાણમાં ખાવાથી અજીર્ણ વડે પીડાતે થકે આર્તધ્યાને મરણ પામીને તિર્યચપણે ઉત્પન્ન થયે. અચલપુરનો રહીશ તિલક નામને શ્રેણી ધાન્યને સંગ્રહ કરવામાં અત્યંત પ્રીતિવાળે હતું, તે એટલે સુધી કે ઘરની સારી સારી વસ્તુઓ વેચીને પણ તે ધાન્યને સંગ્રહ કરતે. એક વાર કઈ નૈમિત્તિક પાસેથી જાણ્યું કે-આ વર્ષે દુકાળ પડશે, એટલે તેણે ધાન્યની ખરીદી એટલા મેટા પ્રમાણમાં www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82