Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 16
________________ ધમબોધ-ચથમાળા : ૧૨ : प्रस्तुतं हेतुसंयुक्तं, शुद्धं साधुजनप्रियम् । यो वक्तुं नैव जानाति, स जिह्वा किं न रक्षति ? ॥१॥ જે પુરુષ વિષયને અનુરૂપ, હેતુ સહિત, શુદ્ધ અને મહાત્માઓને પ્રિય લાગે તેવું બેલવાનું જાણતું નથી, તે પિતાની જીભને કાબૂમાં કેમ રાખતું નથી ? અર્થાત એવા પુરુષોએ મૌન સેવવું એ જ ઉચિત છે. આ વિષયમાં નીતિકારોનાં વચને પણ ધ્યાનમાં લેવા જેવાં છે. આ રહ્યાં તે વચને स्त्रजिह्वा नो वशे यस्य, जल्पने भोजने तथा । स भवेद्दुःखितो नित्यमात्मनो दुष्टचेष्टितैः ॥ १॥ બોલવામાં તથા ખાવામાં જેની જીભ વશ નથી, તે પિતાનાં એ દુષ્ટ ચેણિતવડે નિત્ય દુઃખી થાય છે. रे जिवे ! कटुकस्नेहे !, मधुरं किं न भाषसे ?।। मधुरं वद कल्याणि !, लोको हि मधुरप्रियः ॥ १॥ કટુતા પ્રત્યે પ્રેમ ધરાવનારી હે જીભ ! તું મધુર કેમ ઓલતી નથી? હે કલ્યાણી! તું મધુર બોલ, કારણ કે લોકોને મધુર વાણું જ પ્રિય લાગે છે. प्रियवाक्यप्रदानेन, सर्वे तुष्यन्ति जन्तवः । तस्मात्तदेव कर्त्तव्यं, वचने किं दरिद्रता ? ॥१॥ સર્વે પ્રાણીઓ પ્રિય વાણવ્યવહારથી પ્રસન્ન થાય છે, તેથી તે જ વ્યવહાર કરવો, વચનામાં દરિદ્રતા શા માટે રાખવી? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82