Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ આ અવતાર ગણુ છે, પતિપાતની ચૌદમું: : ૩ : પાપને પ્રવાહ कलहं अब्भक्खाणं, पेसुन्नं रइ-अरइ समाउत्तं । परपरिवायं माया-मोसं मिच्छत्तसल्लं च ॥ १॥ (૧) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) ચેરી-અદત્તાદાન, (૪) મૈથુન, (૫) દ્રવ્યની મૂરછ–પરિગ્રહ, (૬) કેધ, (૭) માન, (૮) માયા, (૯) લેભ, (૧૦) પ્રેમ-રાગ, (૧૧) બ્રેષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પૈશુન્ય, (૧૫) રતિ–અરતિ, (૧૬) પર પરિવાદ, (૧૭) માયા-મૃષાવાદ અને (૧૮) મિથ્યાત્વશલ્ય–એ અઢાર કિયાએથી પાપને પ્રવાહ ચાલે છે, એટલે કે તે પાપનાં ઉદ્દગમસ્થાને છે. આ અઢાર પાપસ્થાને કે પાપસ્થાનકેમાં પ્રથમનાં પાંચ મુખ્ય છે અને બાકીનાં તેર ગણુ છે, અર્થાત્ પ્રથમનાં પાંચ ઘટે તે બાકીનાં તેર પણ ઘટે છે. તેમાં પણ પ્રાણાતિપાતની મુખ્યતા છે, - એટલે સહુથી પહેલાં તેને નિર્દેશ કરવામાં આવ્યે છે. ૧. પ્રાણાતિપાત (હિંસા) પ્રાણુતિપાત એટલે પ્રાણને અતિપાત. પ્રાણ શબ્દથી પાંચ ઈદ્રિયે, મને બળ, વચનબળ, કાયબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ પ્રાણે સમજવાનાં છે. તેને અતિપાત કર એટલે તેનું અતિક્રમણ કરવું, તેને વ્યાઘાત કરે કે તેને વિનાશ કર. તાત્પર્ય કે-કઈ પણ પ્રાણુને જાનથી મારવું, તેનાં અંગોપાંગ છેદવાં કે તેને પીડા યા દુઃખ ઉપજાવવું તે પ્રાણાતિપાત કહેવાય છે. હિંસા, વિરાધના, મારણ, ઘાતના, આરંભ-સમારંભ વગેરે તેના પર્યાય શબ્દ છે. નિગ્રંથ મહર્ષિઓએ કહ્યું છે કે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 82