Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ ધમધ-ચંથમાળા : ૨ : * પુષ્પ નીતિવિશારદાએ જગતના વિવિધ વ્યવહાર અને તેમાંથી નીપજતાં પરિણામોને બહેને અનુભવ લીધા પછી ઉચાર્યું છે કે अकर्तव्यं न कर्त्तव्यं, प्राणैः कण्ठगतैरपि । સુવ્ય તુ બં, કાળે જઇતૈિો છે ? || પ્રાણ કંઠે આવે તે પણ અકર્તવ્ય કરવું નહિ અને પ્રાણ કંઠે આવે તે પણ સુકર્તવ્ય અવશ્ય કરવું. મનુષ્ય સ્વભાવનું ચિત્ર દોરનારા કવિઓએ કહ્યું છે કેराजदण्डभयात्पापं, नाऽऽचरत्यधमो जनः । परलोकभयान्मध्यः, स्वभावादेव चोत्तमः ॥ १ ॥ અધમ જને રાજદંડના ભયથી પાપ કરતા નથી, મધ્યમ જને પરલોકના ભયથી પાપ કરતા નથી, જ્યારે ઉત્તમ જને સ્વભાવથી જ પાપ કરતા નથી, અર્થાત્ પાપકર્મમાં પ્રવૃત્ત થવું એ સજજનેના સ્વભાવમાં જ હેતું નથી. પાપકર્મ કોને કહેવાય?” એને ઉત્તર એ છે કે “જે દુજાનિબંધ-દુર્ગતિનું કારણ છે અને કુલમાતાવિશ્વગં–મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં અંતરાયરૂપ છે તે પાપકર્મ કહેવાય.” “ આવા પાપને પ્રવાહ કઈ ક્રિયાઓ કે કઈ પ્રવૃત્તિથી ચાલે છે?” એને ઉત્તર એ છે કે – पाणाइवायमलियं, चोरिक मेहुणदविणमुच्छं । कोहं माणं मायं, लोभं पिलं तहा दोसं ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 82