________________
પ્રકાશકીય
પૂ.ગચ્છાધિપતિ આ.ભ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા પામીને પૂ. પંન્યાસ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી .સા. એ વૈરાગ્યજનક શ્રી સંવેગરંગશાળા અંતર્ગત ૧૮ પાપસ્થાનકનો વિભાગ ઉદ્ધત કરીને ભાષાંતર સહિત સંકલન-સંપાદન કરીને અતિ પ્રશસ્ય કાર્ય કર્યુ છે.
આ પુસ્તકપાપ ત્યાગની ભાવના દઢીકરણ કરવા, પાપનું દૂરીકરણ કરવા માટે આબાલવૃદ્ધ-સૌ કોઇને અત્યુપયોગી બની રહેશે.
આ પુસ્તકનું પ્રકાશન કરતા અતિ આનંદની લાગણી અનુભવીએ છીએ. અ.સૌ. ભદ્રાબેન દિલીપભાઇ શાહ પરિવારે ઉદારતાપૂર્વક લાભ લઇને સુંદર શ્રુતભક્તિ કરી છે તેની અનુમોદના કરીએ છીએ.
દિવ્ય દર્શન ટ્રસ્ટ કુમારપાળ વી. શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org