Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
૮૫
તજ્ઞા
२२. अविवेयमूलबीयं, अणुवहयं सव्वहा इमं जम्हा । मिच्छत्ता होइ नरो, मूढमणो जइ वि बुद्धिधणो २३. मयतन्हियाउ उदयं, मग्गंति मिगा जहा गरुयतिन्हा | सब्भूयमऽ सब्भूयं, तहेव मिच्छत्तमूढमणा
२४. पेच्छइ असंतमऽत्थं, भक्खियधत्तूरओ जहा पुरिसो । मिच्छत्तमोहियमणो, तह धम्माऽहम्मविसयं पि २५. मिच्छत्तभावणाए, अणाइकालेण मोहिओ जीवो । लद्धे विखओवसमा सम्मत्ते दुक्करं रमइ
२६. न वि तं करेइ अग्गी, नेव विसं नेय किण्हसप्पो य । कुड़ महादोसं, तिव्वं जीवस्स मिच्छत्तं
२७. कडुयम्मि अनिव्वलियम्म, दोद्धीए जह विणस्सए खीरं । तह मिच्छत्तकलुसिए, जीवे तवनाणचरणाणि
પાપ પડલ પરિહરો
Jain Education International
।।૬૪૧૪।।
For Private & Personal Use Only
૬૪૧૫૦
।।૬૪૧૬।।
||૬૪૬૭।।
||૬૪૧%||
૨૨. તથા આ મિથ્યાદર્શનશલ્ય સર્વ રીતે જીવતું અવિવેકનું મૂળ બીજ છે કારણ કે મનુષ્ય બુદ્ધિમાન હોય તો પણ મિથ્યાત્વથી મૂઢમનવાળો થાય છે. ।।૬૪૯૪।। ૨૩. જેમ અતિ તૃષાતુર મૃગો ઝાંઝવાના જળમાંથી પણ પાણીને શોધે છે, તેમ મિથ્યાત્વથી મૂઢમનવાળા જીવો ખોટાને સાચું જુએ છે. ।।૬૪૯૫।। ૨૪. જેમ ધતૂરાનું ભક્ષણ કરનાર પુરૂષ અસત્ (મિથ્યા) પદાર્થને પણ (સત્ય) જુએ છે, તેમ મિથ્યાત્વથી મૂઢ મતિવાળો પુરૂષ ધર્મ-અધર્મના વિષયમાં (વિપરીત) જુએ છે.।।૬૪૯૬||
।।૬૪૬૮।।
૨૫. અનાદિકાળથી મિથ્યાત્વની ભાવનાથી મૂઢ થએલો જીવ, (મિથ્યાત્વના) ક્ષયોપશમથી પ્રાપ્ત થયું હોવા છતાં સમ્યક્ત્વમાં દુઃખ પૂર્વક પ્રીતિ કરે છે. ।।૬૪૯૭।। ૨૬. તીવ્ર મિથ્યાત્વ જીવને જે મોટા દોષો કરે છે, તેવા દોષ અગ્નિ પણ કરતો નથી, ઝે૨ પણ કરતું નથી અને કાળો નાગ પણ કરતો નથી. ।।૬૪૯૮।। ૨૭. (નિવૃનિયમ્મિ=) સારી રીતે જળથી ધોએલું હોવા છતાં જેમ કડવા ભાજનમાં દૂધનો નાશ થાય છે, તેમ મિથ્યાત્વથી કલુષિત જીવમાં (પ્રગટેલાં) તપ, જ્ઞાન અને ચારિત્રનો વિનાશ થાય છે. ।।૬૪૯૯।।
www.jainelibrary.org

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128