Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 112
________________ ૯૫ પાપ પડલ પરિહરો (૫) પરિગ્રહ પાપસ્થાનકની સઝાય પરિગ્રહ મમતા પરિહરો, પરિગ્રહ દોષનું મૂળ; સલુણાવ પરિગ્રહ જેહ પર ઘણો, તસ તપ જપ પ્રતિકૂળ. સલુણા પરિગ્રહ) T૧TI નવિ પલટે મૂળ રાશિથી, માર્ગી કદીય ન હોય; સલુણાવ પરિગ્રહ ગ્રહ છે અભિનવો, સહુનેદીએદુઃખસોય.સલુણા પરિગ્રહ) ||રા પરિગ્રહ મદગુરૂઅત્તણે, ભવમાંહી પડે જંત; સલુણાવે યાનપાત્ર જિમ સાયરે, ભારાક્રાંત અત્યંત. સલુણા પરિગ્રહ૦ ૩/ જ્ઞાન ધ્યાન હય ગયવરે, તપ જપ શ્રુત પરતંત; સલુણાવે છોડે સમપ્રભુતા લહે, મુનિ પણ પરિગ્રહવંત.સલુણા પરિગ્રહ) //૪ પરિગ્રહ ગ્રહવશે લિંગીઆ, લેઇ કુમતિરજ શિષ; સલુણા) જિમ તિમ જગ લવતા ફિરે, ઉન્મત્ત હોય નિશદિશ. સલુણા પરિગ્રહપાપા તૃપતો ન જીવ પરિગ્રહ, ઇંધણથી જિમ આગ; સલુણાવે તૃષ્ણાદાહ તે ઉપશમે, જળસમ જ્ઞાન વૈરાગ્ય સલુણા પરિગ્રહ૬ાા તૃપતો સગર સુતે નહિ, ગોધનથી કુચિકર્ણ; સલુણાવે | તિલકશેઠ વળી ધાન્યથી, કનકે નંદ સકર્ણ. સલુણા પરિગ્રહ૦ ૭ અસંતુષ્ટ પરિગ્રહ ભર્યા, સુખીઆ ન ઇંદ નરિંદ; સલુણાઈ સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ સમકંદ. સલુણા પરિગ્રહ |ોટા ૧. પરિગ્રહના મદથી ભારે થવાથી ૨. વિચક્ષણ નંદરાજા. . આ છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128