Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
૧૦૮
પાપ પડલ પરિહરો. (૧૮) મિથ્યાત્વશલ્ય પાપસ્થાનકની સઝાય અઢારમું જે પાપનું સ્થાનક, તે મિથ્યાત્વ પરહરીએ જી, સત્તરથી પણ તે એક ભારી, હોયે તુલાએ ધરીએ જી; કષ્ટ કરો પરેપરે દમો અપ્પા, ધર્મ અર્થ ધન ખરચો જી, પણ મિથ્યાત્વ છતે તે ભૂંડું, તિણે તેથી તમે વિરચો જી.
T૧T. કિરિયા કરતો ત્યજતો પરિજન, દુઃખ સહેતો મન રીઝે જી, અંધ ન જીતે પરની સેના, તિમ મિથ્યાષ્ટિ નવિ સીઝે જી; વીરસેન સુરસેન દૃષ્ટાંતે, સમકિતની નિયુક્ત જી,
જોઇને ભલી પરે મન ભાવો, એહ અર્થ વર યુક્ત જી. Tીરી ધમે અધમ અધમે ધમક, સન્ના મગ્ન ઉમગ્ગા જી, ઉન્માર્ગે મારગની સન્ના, સાધુ અસાધુ સંલગ્ગા જી ; અસાધુમાં સાધુની સન્ના, જીવ અજીવ જીવ વેદો જી, મુત્તે અમુત્ત અમુત્તે મુત્તહ, સન્ના એ દશ ભેદો જી.
અભિગ્રહિક નિજનિજ મત અભિગ્રહ, અનભિગ્રહિક સહુ સરખાજી, અભિનિવેશી જાણતો કહે જૂઠું, કરે નહીં તત્ત્વ પરિબ્બાજી; સંશય તે જિનવચનની શંકા, અવ્યક્ત અનાભોગા જી, એહ પાંચ ભેદ છે વિશ્રુત જાણે સમજુ લોગા જી.
||૪|| લોક લોકોત્તર ભેદે કવિધ, દેવ ગુરૂ વળી પર્વ જી, શકતે તિહાં લોકિક ત્રણ આદર, કરતાં પ્રથમ નિગર્વ જી; લોકોત્તર દેવ માને નિયાણે, ગુરૂ તે લક્ષણહીણા જી, પર્વનિષ્ટ ઈહલોકને કાજે, માને ગુરૂપદ લીના જી.
T૫ની એમ એકવીશ મિથ્યાત્વ તજે જે, ભજે ચરણ ગુરૂકેરા જી, સજે ન પાપે રજે ન રાખે, મત્સર દ્રોહ અનેરા જી; સમકિતધારી શ્રુતઆચારી, તેહની જગ બલિહારી છે,
શાસન સમકિતને આધારે, તેહની કરો મનોહારી જી. T૬TI ૧. આત્મા. ૨. વિરલો-દૂર રહો. ૩. પરીક્ષા. ૪. વિખ્યાત-પ્રસિદ્ધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 123 124 125 126 127 128