Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 124
________________ ૧૦૭ (૧૭) માયામૃષાવાદ પાપસ્થાનકની સજ્ઝાય સત્તરમું પાપનું ઠામ, પરિહરજો સદ્ગુણધામ ! જેથી વાધે જગમાં મામ` હો લાલ, માયામોસ ન કીજે. એ તો વિષને વળીય વધાર્યું, એ શસ્ત્રને અવળું ધાર્યુ; એ તો વાઘનું બાળ વકાર્યું હો લાલ. એ તો માયી ને મોસાવાઇ, થઇ મહોટા કરે ઠગાઇ; તસ હેઠી ગઇ ચતુરાઇ હો લાલ. બગલા પરે પગલાં ભરતો, થોડું બોલે જાણે મરતો; જગબંધે ઘાલે ફીરતો હો લાલ. જે કપટી બોલે જૂઠ્ઠું, તસ લાગે પાપ અપૂઠું; પંડિતમાં હોય મુખ ભુંઠ્ઠું હો લાલ. દંભીનું જૂઠું મીઠું, તે નારી ચરિત્રે દીઠું ; પણ તે છે દુર્ગતિ-ચીઠું હો લાલ. જે જૂઠો દિયે ઉપદેશ, જનરંજનનો ધરે વેશ; તેનો જૂઠો છે સકળ ક્લેશ હો લાલ. તેણે ત્રીજો મારગ ભાખ્યો, વેશ ન દેઇ દંભે રાખ્યો; શુદ્ધભાષકે શમસુખ ચાખ્યો હો લાલ. જૂઠું બોલી ઉદ૨ જે ભરવું, કપટીને વેશે ફરવું; તે જનમારે શું કરવું હો લાલ. પાપ પડલ પરિહરો પંડે જાણે તો પિણ દંભે, માયામોસને અધિક અચંભે; સમકિતદષ્ટિ મન થંભે હો લાલ. શ્રુતમર્યાદા નિરધારી, રહ્યા માયામોસ નિવારી; શુદ્ધભાષકની બલિહારી હો લાલ. Jain Education International For Private & Personal Use Only ||૧|| માયા ।।૨।। 41410 11311 41410 1181| માયા ||૫|| માયા૦ ||૬|| 41410 11911 41410 11211 માયા ।।૯।। માયા૦ ||૧૦|| જે માયાએ જૂઠું ન બોલે, જગ નહીં કોઇ તેહને તોલે ; તે રાજે સુજસ અમોલે હો લાલ. ૧. યશ ૨. અતિ-ઘણું. ૩. ભોંઠા પડવું. ૪. હુંડી-ચિઠ્ઠી. ૫. જન્મારો-જન્મ. ૬. પણ માયા ||૧૧|| માયા૦ ।।૧૨।। www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128